ભયંકર જોક
માખી અને મચ્છરના લગ્ન થયા.
બીજા દિવસે માખી ખૂબ જ રડી .
માખીની બેને આવીને પુછયુ શું થયું.
માખી બોલી મેં રાત્રે
ગુડ નાઈટ ચાલુ કરી દીધુ અને
તારા જીજાજી મરી ગયા.
😝😝😝
સસરા નો ફોન જમાઈ જી કાલે
તમારા સાળા માટે છોકરી જોવા જવું છે
શક્ય હોય તો તમે આવજો ને
જમાઈ તમે લોકો જોઈ લો મારું તો પોતાનું જ
ડિસિઝન ખોટું પડ્યું છે.
😝😝😝
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)