Homeજોક્સબીજીવાર રજાની અરજી કયારેય...

બીજીવાર રજાની અરજી કયારેય આવી નથી.. 😷😎😜

રાષ્ટ્રીય પ્રાણી : 🐅વાઘ
રાષ્ટ્રીય પક્ષી : 🦚મોર
રાષ્ટ્રીય દવા : 💊Dolo 650
રાષ્ટ્રીય સુરક્ષા : 😷માસ્ક
રાષ્ટ્રીય Z+ સુરક્ષા : 🥼પી.પી.ઇ. કીટ
રાષ્ટ્રીય પીણું : 🥛હળદર વાળું દુધ
રાષ્ટ્રીય દેશી પીણું : 🍵ઉકાળો
રાષ્ટ્રીય બંધારણ : SOP
રાષ્ટ્રીય સર્ટિફિકેટ : 📝RTPCR Report
રાષ્ટ્રીય તહેવાર : 🚷લોકડાઉન
🤣🤣🤣🤣

ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.. એ મારો અધિકાર છે.. 😏

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત.. એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ.. પછી વિચારીશુ.. પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી..✍🏻

ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર નોંધ કરીને લખ્યું કે.. તમારી લાગણી અને માંગણી બરોબર છે.. તમારી 15 દિવસની રજાઓ મંજૂર કરવામાં આવે છે.. 😌

પણ તમારી ગેરહાજરીમાં તમારો ચાર્જ કોને સોંપવામાં આવે તેની વ્યવસ્થા કરીને જશો.. 😍

આજ સુધી.. બીજીવાર રજાની અરજી કયારેય આવી નથી.. 😷😎😜

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...