મોનુ : પહેલા શું આવ્યું…
ઈંડુ કે મરઘી?
સોનુ : પહેલા 1 બિયર અને
ઈંડું આવ્યું પછી મરઘી આવી,
અને પાણીની બોટલ
બિલ છેલ્લે આવ્યું.
😅😝😂😜🤣🤪
ટિંકુ, પીંકીને જોઈને અચાનક
કવિ બની ગયો.
“શબ્દ તેરે, ગીત મેરે,
ગઝલ કોઈ સૂના ડાલુ ક્યાં?”
પિંકીએ કહ્યું,
“હાથ મેરે, ગાલ તેરે,
કાન કે નીચે બજા ડાલુ ક્યાં?
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)