Homeમનોરંજનસતીશ કૌશિકની છેલ્લી ફિલ્મનું...

સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મનું ટ્રેલર રીલિઝ, જોઈને ભાવુક થઈ ગયા અનિલ કપૂર

બોલિવૂડ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા સતીશ કૌશિકે 29 માર્ચ 2023ના રોજ દુનિયાને અલવિદા કહીને દરેકની આંખોમાં આંસુ લાવ્યા હતા . હવે સતીશ કૌશિકના નિધનના 11 મહિના બાદ તેની છેલ્લી ફિલ્મ ‘કાગજ 2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મના ટ્રેલરે તેના ચાહકોને ભાવુક કરી દીધા છે.

આ ટ્રેલર રિલીઝ પ્રસંગે સતીશ કૌશિકના નજીકના મિત્ર અને અભિનેતા અનિલ કપૂર પણ ભાવુક થતા જોવા મળ્યા હતા. અનિલ કપૂરે દોસ્તની છેલ્લી ફિલ્મનું ટ્રેલર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું- આ ખૂબ જ ખાસ ફિલ્મ છે. મારા ખૂબ પ્રિય મિત્રની છેલ્લી ફિલ્મ, તેને છેલ્લી વાર અભિનય કરતા જોઈને હું ભાગ્યશાળી માનું છું. આ માત્ર એક મુદ્દો નથી, આ દરેક વ્યક્તિની લાગણીઓ છે.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...