🤵🏻માલિક : આ કામ માટે અમારે એક જવાબદાર વ્યક્તિની જરૂર છે.
👨🏻💼ઉમેદવાર : તો તો હું એને માટે બરાબર છું, અગાઉ નોકરીમાં જયારે જયારે કંઈ ખોટું થતું ત્યારે ત્યારે મને જ એને માટે જવાબદાર ઠેરવવામાં આવતો.🤣😂😜😅
🧑🏻💼ગ્રાહક : તમારી પાસે રંગીન 📺ટીવી છે ?
👨🏻💼દુકાનદાર : છે ને જાતજાતનાં છે.
🧑🏻💼ગ્રાહક : મારા ઘરની દીવાલ સાથે મેચ થાય એવું લીલા રંગનું અપજોને જરા !!
😈😈😈
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)