પિતાએ જોયુ દીકરો જીન્સનું બટન
ટાંકી રહ્યો હતો…
પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,
વહુ ઘરે આવી,
તો પણ તુ પોતાના જીન્સ પર
જાતે બટન ટાંકે છે?
પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો…
આ જીન્સ એનું છે…
પિતાજી બેભાન….
🤣😂🤣🤣
એક છોકરો બસથી જતો હતો.
એક દિવસ તેણે પપ્પાને કહ્યુ,
પુત્રઃ પપ્પા મોટરસાઈકલ અપાવી દો મને.
તેના પપ્પાએ કહ્યુઃ અરે,
મોટરસાઈકલનું શું કરીશ.
તેને જો શર્માજીની છોકરી રોજ બસમાં જાય છે.
પુત્રઃ પપ્પા તે જ તો જોવાતુ નથી મારાથી.
🤣😂🤣🤣
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)