Homeધાર્મિકવ્યક્તિના ઘરની બહાર નીકળ્યા...

વ્યક્તિના ઘરની બહાર નીકળ્યા પછી તરત જ કચરો કેમ ન કાઢવો જોઈએ? જાણો સાવરણી સાથે જોડાયેલી માન્યતા

માનવ જીવનમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરવાથી મનુષ્યના જીવનમાં આવી રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઇ શકે છે. ઘણીવાર આ સમસ્યાઓ એવી હોય છે જેનાથી આપણે અજાણ હોઇએ છીએ અને અજાણતા જ આપણે તે ભૂલ વારંવાર કરી બેસીએ છીએ.

ઘણીવાર તમે તમારા ઘરમાં તમારા વડીલોના મોઢે સાંભળ્યું હશે કે, જ્યારે પણ કોઇ વ્યક્તિ ઘરની બહાર જાય તો તરત જ કચરો ન કાઢવો જોઇએ.

રસ્તામાં કોઇ કચરો કાઢતા દેખાય: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે ક્યાંક બહાર જઇ રહ્યાં છો અને તે દરમિયાન તમને કોઇ વ્યક્તિ કચરો કાઢતા દેખાય તો આ એક અશુભ ઘટના માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેવામાં તમે જે કામ માટે બહાર નીકળ્યાં છો તે કામ સફળ નથી થતું અને તેમાં અનેક પ્રકારની અડચણો ઉત્પન્ન થાય છે.

કોઇ બહાર જાય પછી તરત કચરો ન કાઢો: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરનું કોઇ સભ્ય બહાર જાય છે તો તરત જ કચરો ન કાઢો. માન્યતા છે કે આવું કરવાથી જે કામ કરવા માટે વ્યક્તિ બહાર ગયો છે તે કામ સફળ નહીં થાય અને તેનું કામ બગડવાની સંભાવના અનેક ગણી વધી જાય છે.

ઘરમાં ક્યારે કચરો કાઢવો? : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં સાફ સફાઇ રાખવા માટે કચરો કાઢવાનો સૌથી સારો સમય સવારનો માનવામાં આવે છે. સવારના સમયે કચરો કાઢવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જ્યારે સાંજના સમયે કચરો કાઢવાનું ટાળવું જોઇએ.

મા લક્ષ્‍મી થશે નારાજ: જે વ્યક્તિ સૂરજ આથમ્યા પછી કચરો કાઢે છે તેનાથી માતા લક્ષ્‍મી નારાજ થઇ જાય છે અને તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સાંજના સમયે કચરો કાઢવાથી ઘરની સકારાત્મક ઉર્જા પણ કચરા સાથે બહાર જતી રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...