fbpx
Tuesday, June 6, 2023

Summer Fashion Tips: ગરમીની સિઝનમાં અપનાવો દિવ્યા અગ્રવાલની ફેશન ટિપ્સ, મળશે સ્ટાઇલિશ લૂક

Fashion Tips: ગરમીની સિઝનમાં એવી ફેશન જરૂર છે જે તમને સ્ટાઇલિશ લૂકની સાથે સાથે કમ્ફર્ટ અનુભવ કરાવે, દિવ્યા અગ્રવાલના આ લૂક્સને તમે ફોલો કરી શકો છો.

દિવ્યા અગ્રવાલની ફેશન સેન્સ શાનદાર છે, ગરમીની સિઝનમાં તમે સ્ટાઇલિશ દેખાવવા માટે એક્ટ્રેસનો આ લૂક રિક્રિએટ કરી શકો છો.


ગરમીના હિસાબથી જરૂરી છે કે, તમે એવા કપડાં પસંદ કરો, જેનાથી તમને કોઇ પરેશાનની ના રહે. સ્ટાઇલિશ દેખાવવા માટે તમારે પોતાના લૂકને બૉડી શેપની સાથે સાથે કેર કરવું જરૂરી છે.

ફ્રેશ અને કૂલ લૂક રાખવા માંગો છો, તો તમે દિવ્યા અગ્રવાલના લૂકથી ઇન્સ્પિરેશન લઇ શકો છો. આ રીતે આઉટફિટ્સમાં તમે ખુબ સારો અનુભવ કરશો.

ગરમીની સિઝનમાં ફ્લૉરલ પ્રિન્ટ વધુ પસંદ કરવામાં આવે છે, એક્ટ્રેસના લૂકની વાત કરીએ તો તેને બ્રાલેટ ટૉપ અને સ્કર્ટ કેરી કર્યો છે.

Related Articles

Latest