Saturday, September 23, 2023

12 માંથી આ 5 રાશીઓ ને માં મોગલ બધા કષ્ટો થી અપાવશે મુક્તિ, ચમકી ઉઠશે કિસ્મત, વાંચો રાશિફળ…

કન્યા રાશિ
આજ નો દિવસ ખુશીપૂર્વક વ્યતીત કરશો, નવા સંબંધ બની શકે છે. ઉત્તમ વૈવાહિક સુખ મળશે. વ્યાપારી પોતાના વ્યાપાર નો વિસ્તાર કરી શકશો. આર્થીક લાભ અને માન સમ્માન માં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય બની રહેશે. પ્રિય વ્યક્તિ ના સાથે મુલાકાત અને નાનો પ્રવાસ તમારા આનંદ માં વૃદ્ધિ કરશો, એવું ગણેશજી જણાવે છે.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

તુલા રાશિ
આજે અચાનક જ તમારા કોઈ મિત્ર તમને ઈમેલ મોકલશે અથવા પછી ફોન કરશે. આ મિત્ર કદાચ થોડાક દિવસો માટે તમારા ઘર રહેવા આવી જાઓ, તેની ખાતિરદારી કરવા માટે તૈયાર રહો. આજે તો બધા તરફ થી ખુશી નો દિવસ છે. બહુ પહેલા તમે જે રોકાણ કરી રાખ્યું હતું તેનો આજે સારો લાભ મળવાનો છે.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

કર્ક રાશિ
ઘર માં સંબંધિઓ નું આગમન થશે. ઘણા સમય પછી મેલમીલાપ થવાથી ખુશનુમા વાતવરણ રહેશે. આપસી વિચારો નું આદાનપ્રદાન દિનચર્યા માં પણ કંઇક પરિવર્તન લાવશે. બાળકો પર કઠોર નિયંત્રણ ના કરીને આજે તમેને પણ પોતાના મુજબ દિવસ વ્યતીત કરવાની આઝાદી આપો. જીવનસાથી ના સાથે સંબંધ મધુર રહેશે.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

સિંહ રાશિ

પોતાના નિર્ણય ને વધારે પ્રભાવશાળી બનાવવા માટે પોતાના લકી નંબર નો ઉપયોગ કરો. કોઈ મોટી ખરીદારી કરી રહ્યા છો તો તેના દસ્તાવેજો ને પણ પોતાના લકી નંબર થી મિલાન કરો. તેનાથી તમે ફાયદા માં રહેશો અને ક્યાંક થી પૈસા આવતા પણ દેખાશે. આજે તમારા સાથે કોઈ દુર્ઘટના ઘટી શકે છે તેથી પોતાના પર શારીરિક શ્રમ અને તણાવ ઓછો રાખો.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

વૃશ્ચિક રાશિ
આજ નો દિવસ તમારા માટે સારો રહી શકે છે. સાહિત્ય અને કલાત્મક વસ્તુઓ ના તરફ તમારું રુઝાન વધી શકે છે. મિત્રો નો સાથ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે. હા ગૃહકલેશ ના કારણે તમારી ભાવનાઓ આહત થઇ શકે છે. બુદ્ધિ અને સાહસ નો પ્રયોગ કરતા તમે તણાવ અને ગહેરાતા વિવાદો ને ઓછા કરવાના પ્રયાસ માં સતત રહેશો.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

ધનુ રાશિ
જો તમે આ સમયે બેરોજગાર છો, તો તમારે કોઈ સારી નોકરી મળી શકે છે. જે દિશા થી નોકરી મળવાની આશા છે, તેના તરફ પોતાની આંખ અને કાન ખુલ્લા રાખો. જેવો જ કોઈ નવો અવસર મળે તો તેને તરત ઝપટી લો. આ દિવસો જો તમે સાવધાન નહિ રહો તો થઇ શકે છે કે તમને કઠીન પરિસ્થિતિઓ થી પસાર થવું પડે.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

મકર રાશિ
આજ નો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ રહી શકે છે. ભાઈ બહેન અને મિત્રો ના સાથે રાખેલ મેલજોલ વધશે. મનમાં નકારાત્મક વિચારો ના કારણે મન પર વ્યગ્રતા છવાઈ શકે છે. આજે કંઇક વધારે જ ભાવુકતા નો અનુભવ થઇ શકે છે. ઘર નું વાતાવરણ ઉગ્ર રહી શકે છે. આજે બકાયા વસુલી ના પ્રયાસ કરો કારણકે તે ધન તમને મળી શકે છે.કોમેન્ટ બોક્સમાં “જય મહાદેવમાં મોગલ” લખો.

કુંભ રાશિ
આજે તમે સામાજિક ગતિવિધિઓ ની તરફ આકર્ષિત રહેશો પછી તે ભલે મિત્રો ના સાથે કોફી પીવા ક્યાંક બહાર જવાનું હોય કે પછી રાત નું ખાવાનું હોય. આ તમારા માટે મજા કરવાનો સમય છે. તેનાથી તમે પોતાના તણાવ ને પણ પૂરી રીતે ભૂલી જશો. આ સમય નો પ્રયોગ નવા મિત્ર બનાવવામાં કરો અને જુના મિત્રો થી પોતાના સંબંધો ને વધારે મજબુત કરવાની કોશિશ કરો.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

મીન રાશિ
જો તમે પોતાનો વ્યવસાય ચલાવો છો ત્યારે તમને પોતાના જુના કર્મચારીઓ ના તરફ આભારી થવું જોઈએ. થઇ શકે છે કે નવીન કર્મચારીઓ ની ભૂલ ના કારણે જે નુક્શાન તમે ઉઠાવી રહ્યા હતા. તે જુના કમર્ચારીઓ દ્વારા બરાબર કરી દેવામાં આવ્યું હોય. તમારે સમય નીકાળીને તેમને ધન્યવાદ આપવો જોઈએ.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

મેષ રાશિ
ધર્મ-કર્મ અને આધ્યાત્મિકતા ના તરફ તમારો વિશ્વાસ તમારા અંદર શાંતિ અને સકારાત્મક ઉર્જા નો સંચાર કરી રહ્યો છે. તમે જીવન ને સકારાત્મક નજરિયા થી સમજવાની કોશિશ કરી રહ્યા છે. જે એક સારી ઉપલબ્ધી છે. ઘર ના કોઈ નજીક ના સંબંધી અથવા મિત્ર થી મતભેદ થઇ શકે છે. તેથી કોઈ પર વધારે વિશ્વાસ ના કરો.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

વૃષભ રાશિ
આજે તમારા આસપાસ ના લોકો તમને ખોટા સમજી શકે છે તેથી પોતાના વિચારો ને સ્પષ્ટતા થી અભિવ્યક્તિ કરો. જે પણ બોલો વિચારી સમજીને જ બોલો કારણકે જો તમારા શબ્દો ને ખોટા સમજી લેવામાં આવ્યા તો પરેશાની થઇ શકે છે. ગેરસમજ ને દુર કરો અને પોતાના સંબંધો ને મજબુત બનાવો.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

મિથુન રાશિ
આજે તમે કંઇક તણાવ માં રહેશો જેના કારણે તમે પોતાની જવાબદારીઓ પર પણ ધ્યાન નહિ આપી શકો. તમારું મગજ પોતાના મિત્રો ની તરફ જ લાગેલ રહેશે. તમે પોતાનો વધારે કરીને સમય તેમને સંદેશ મોકલવા અથવા તેનાથી ફોન પર વાત કરવામાં જ વિતાવો. વૈવાહિક જીવન માં થોડાક સમય માટે કોઈ વાત ને લઈને તણાવ રહી શકે છે.કોમેન્ટ બોક્સમાં “જય માં મોગલ” લખો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest