Saturday, September 23, 2023

માતા લક્ષ્મીજી આ 5 રાશિ-જાતકો પર મહેરબાન થયા, જીવન બનશે ખુશહાલ, ધન-દોલત ની નહી રહે કમી

મેષ
દિવસ મંગલકારી રહેશે. નવી યોજનાઓથી લાભ થશે. પરિજનોથી શુભ સમાચાર મળશે. સંતાન સુખ મળશે. વેપાર લાભપ્રદ રહેશે. નવી નિયમોનું પાલન કરવું. શ્રેષ્ઠજનોથી ભેટ મળશે. કર્જથી મુક્ત થવામાં સમય લાગશે.

વૃષભ
કાર્યક્ષેત્રની બાધાઓ દુર થવાની સંભાવના છે. મહત્વપૂર્ણ કામોથી લાભના યોગ છે.પરિવાર જનોથી સંબંધ સુધારવા માટે તમારે ખુદના વ્યવહારને બદલવો પડશે. કોઈનો સહયોગ તમને જીત અપાવી શકે છે.

મિથુન
કાર્યસ્થળ પર તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોથી સહકર્મીઓમાં ઈર્ષા વધશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાની સંભાવના છે. પરિવારના ઉત્તરદાયત્વની પૂર્તિ કરી શકશો.

કર્ક
સંપત્તિના ક્રય-વિક્રયથી લાભ થશે. નોકરી કરનારથી અધિકારી વર્ગ સંતુષ્ટ થશે. પારિવારિક સ્થિતિ સુખદ બનશે. વાહન પ્રયોગમાં સાવધાની રાખો. નવા દોસ્ત બનશે.

સિંહ
પોતાના વ્યક્તિઓ સાથે દુરી ખત્મ કરવાનો સારો સમય છે. કાર્યક્ષમતાની કમી વચ્ચે પેટ સંબંધિ રોગથી ગ્રસ્ત રહેશો. પૂછપરછ થશે. અન્ય લોકોના ચહેરા પર સ્મિત લાવવા તમે કંઈ પણ કરી શકો છો.

કન્યા
નોકરીમાં કાર્યકુશળતાનો લાભ મળશે. આવકમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. વિરોધી તમારી છબી ખરાબ કરી શકે છે. પરિવારના સભ્યોની પ્રગતિ થશે. વૈવાહિક પ્રસ્તાવ સફળ થશે.

તુલા
તમારૂ મહત્વ લોકોને જાણ થશે. યશ અને સફળતા મળશે. નિર્માણ કાર્યમાં અટકેલા કારમ પૂરો થવાનો યોગ છે. પરિવારમાં કોઈ ચિંતાજનક મુદ્દા પર ચર્ચા થશે. વેપાર સારો ચાલશે.

વૃશ્ચિક
કારોબારમાં વિશ્વાસપ્રદ વાતાવરણ રહેશે. નોકરીમાં પરિશ્રમનું ઉચ્ચિત ફળ મળી શકે છે. પરિવારના કાર્યની પ્રશંસા થશે. કોઈ સરકારી કાર્ય ન થવાથી મન વ્યાકુળ રહેશે. પિતાનું માર્ગદર્શન મળશે.

ધન
આજે સુખદ અને સફળ યાત્રાનો યોગ બનશે. તમારા મહત્વનો સ્વીકાર કરવામાં આવશે. યોગ્યતા, અનુભવોનો લાભ થશે. પરિવારમાં સમસ્યા રહેશે.

મકર
નોકરી માટે આજે સારા પ્રસ્તાવ આવી શકે છે. વ્યાવસાયિક સફળતાથી હર્ષ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. આવકમાં વૃદ્ધિ થશે.

કુંભ
તમારી જિદના કારણે નુકસાન થઈ શકે છે. બહેન સાથે અનબન બની શકે છે. પારિવારિક ચિંતાથી મન ઉદાસ રહેશે. ખોટા ખર્ચ ન કરવા નહીં તો મુશ્કેલી રહેશે. પ્રેમ પ્રસંગને લઈને મન પ્રસન્ન રહેશે.

મીન
આકસ્મિક લાભની પ્રાપ્તી વચ્ચે આજે માનસિકતા બદલવાથીની સ્થિતિ અનુકૂળ રહેશે. પારિવારિક આયોજનના સહભાગી બનશો. કરિયરમાં મહેનત કરવા છતાં સારૂ પરિણામ નહિં મળી શકે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest