Saturday, September 23, 2023

ઘણા વર્ષ બાદ માં લક્ષ્મીજી ની કૃપાથી આજે આ રાશિ-જાતકોનો દિવસ ખૂબ જ શુભ રહેશે, અટવાયેલા કામ પુરા થશે અને પૈસા પાછા મળશે

મેષ

શુક્રનું પરિવર્તન આર્થિક દ્રષ્ટિએ ઉત્તમ થશે. મિત્રતાના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. સંબંધોમાં નિકટતા આવશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. રચનાત્મક કાર્યમાં સફળતા મળશે.

વૃષભ

આર્થિક બાજુ મજબૂત રહેશે. કોઈ કાર્ય પૂર્ણ થવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે.

મિથુન

શાસન સત્તાનો સહયોગ મળી શકે છે. ભાવનાત્મકતામાં નિયંત્રણ રાખો. એવું કંઈ પણ ન કરો કે જેનાથી કૌટુંબિક પ્રતિષ્ઠા પ્રભાવિત થાય. આજીવિકાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ શકે છે.

કર્ક

આર્થિક મામલામાં પ્રગતિ થઈ શકે છે. શાસન સત્તામાં સહયોગ રહશે. અંગત સંબંધો ગાઢ બનશે. જીવનસાથીનો સહયોગ મળી શકે છે. રચનાત્મક પ્રયત્નો ખીલી ઉઠશે.

સિંહ

ઉપહાર અથવા સન્માનમાં વૃદ્ધિ થશે, પરંતુ શુક્રનું પરિવર્તન કર્મક્ષેત્રમાં અવરોધ ઉભો કરશે. વ્યર્થ મૂંઝવણ રહશે. આરોગ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. સંયમ રાખો.

કન્યા

પિતા કે ઘરના વડાનો સહયોગ મળશે. પારિવારિક જીવન સુખી રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. સામાજિક કાર્યમાં પ્રગતિ થશે. આર્થિક બાજુ મજબૂત રહેશે.

તુલા

વ્યર્થ ભાગદોડ રહેશે. કેટલીક પારિવારિક સમસ્યાઓ આવી શકે છે. આરોગ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. કોઈ કાર્ય પૂર્ણ થવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

વૃશ્ચિક

રોગ અથવા વિરોધી તનાવનું કારણ બનશે. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવા અથવા ચોરી થવાની સંભાવના રહેલી છે. સંયમ રાખો. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે.

ધનુ

રચનાત્મક પ્રયત્નોમાં પ્રગતિ થશે. જીવનસાથીનો સહયોગ મળશે. પરસ્પર સંબંધોમાં નિકટતા આવશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. રચનાત્મક પ્રયત્નો ખીલી ઉઠશે.

મકર

ઉપહાર અથવા સન્માનમાં વૃદ્ધિ થશે, પરંતુ પ્રિયજનને કારણે મુશ્કેલી વેઠવી પડી શકે છે. બુદ્ધિ કૌશલ્યથી કરવામાં આવેલું કાર્યમાં તમને સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે.

કુંભ

વ્યવસાયિક યોજના ફળદાયી રહેશે. આર્થિક મામલામાં પ્રગતિ થશે. શાસન સત્તાનો સહયોગ મળી શકે છે. આજીવિકાના ક્ષેત્રે પ્રગતિ થશે. રચનાત્મક પ્રયત્નો ખીલી ઉઠશે.

મીન

સંબંધોમાં મધુરતા આવશે. ઉપહાર અથવા સન્માનમાં વધારો થશે. ચલ અથવા અચલ સંપત્તિના બાબતોમાં સફળતા મળશે. બુદ્ધિ કૌશલ્યથી કરવામાં આવેલ કાર્યમાં તમને સફળતા મળશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest