Saturday, September 23, 2023

મંગળવાર ના દિવસે હનુમાનજીના આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે, બધી સમસ્યાઓનો અંત આવશે અને વેપારમાં પ્રગતિ થશે.

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખ મા આજે આપણે જાણીશું મંગળવાર ના દિવસે હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય. 

મારા ઉપર આવેલ દરેક મુશ્કેલી હોય તો તમારા ધર આવેલ દરેક મુશ્કેલી નો અંત થશે અને તમારા જે પણ ધાર્યા કાયૅ પણ પૂણૅ થશે. તમારી જે પણ ઈચ્છાઓ છે તમને જે પણ તમારા સપના જોયા છે એ બધા જ સપના પૂરા થશે. મંગળવારના દિવસે કયા ઉપાય કરવાથી આપણા ઉપર અને આપણા પરિવાર ઉપર હનુમાનજી પ્રસન્ન થાય છે

ૐ નમો હનુમંતે નમઃ

મિત્રો અનેક ભક્તો બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે અનેક જાપ કરે છે મંદિરે જાય છે ત્યાં શનિવાર અને મંગળવારના દિવસે તેલ ચડાવે છે અને જે આંકડાની માળ આવે છે માળા બનાવીને પણ અર્પણ કરે છે અને તેમના પાસે પ્રાર્થના કરે છે પરંતુ મિત્રો તેમાં પણ હનુમાન ચાલીસા અને બજરંગ બાણ વિશેષ મહત્વ છે જો દર મંગળવાર અને શનિવારે બજરંગ બાણ ના પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જો શક્ય હોય તો બજરંગ બાનો નિયમિત પાઠ કરો કારણકે બજરંગ બાણનો નિયમિત પાઠ કરવાથી સમસ્યા ગમે તેટલી મોટી હોય હનુમાનજીની ઉપાસના કરવાથી તેનો સરળતાથી સમાધાન થાય છે અને તમારા જે પણ કાર્ય કામ છે એ બધા જ કામ પૂરું થાય છે અને મિત્રો લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે એના માટે પણ મિત્રો મંગળવાર અને શનિવારે બજરંગબાણના વાંચનથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

તેમજ કુંડળીમાં પ્રવર્તિત જે મંગળદોષને અસર હોય છે પણ તેના જાતે ઓછી થઈ જાય છે તેમજ પરણિત જીવનની ખુશી માટે કે ઉપર તમને જણાવેલા બંને દિવસો મંગળવાર અને શનિવારના દિવસે બજરંગ બનો તમે જરૂર જાપ કરજો અને મિત્રો જો તમારા જીવનમાં શનિ રાહુ અને કેતુ ની મહાદશા ચાલતી હોય તો તમે મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો ત્રણ વખત પાઠ કરજો આ દિવસ એ બજરંગ બાણ નો પાઠ કરવાથી તમારી કુંડળીમાંથી ખરાબ ગ્રહની સ્થિતિને સુધારે છે અને તેમના શુભ પરિણામ તમને મળવા લાગે છે અને મિત્રો કોઈ પણ જે વ્યક્તિ છે ખાસ કરીને પુરુષો જ નોકરી કરતા હોય છે નોકરીયાત વર્ગના લોકોને નોકરીમાં કોઈ મુશ્કેલી આવતી હોય તો જરૂર આવતા જો તમારી નોકરીમાંથી તમને કોઈ પણ મુશ્કેલી નહીં આવે.

મિત્રો જો તમારી નોકરી કે વ્યવસાયના કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને તેનાથી તમે ખૂબ જ પરેશાન થાવ છો તો બજરંગ બાણનો પાઠ કરવાથી નોકરીમાં તમામ પ્રકારની અવરોધો દૂર થાય છે તેમજ આ ક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે બજરંગ બાના શ્રેષ્ઠ માર્ગ નું બનાવવામાં આવે છે મંગળવારે સાચા મન અને શ્રદ્ધા થી જાપ કરવો જોઈએ તેનાથી તમને લોક કરી અને વ્યવસ્થાપત્ર કોઈ પણ મુશ્કેલી નહીં આવે અને મિત્રો જો તમારા મનમાં લાંબા સમયથી નકારાત્મક ઉર્જા ચાલી રહી છે અને તેનું કોઈ સમાધાન નથી મળી રહ્યું તો તેનો ખાસ ઉપાય છે શનિવાર કે મંગળવારે બજરંગ બાણ જાપ કરવો હોય જેનાથી જો તમારા મનમાં કોઈ પ્રકારનો ડર છે તો મંગળવાર અને શનિવારે બજરંગ બાણ ના પાઠ કરવાથી એ ડરતે તમારા ઉપર જે અંદરની જે ડરાવનું છે તમને લાગે છે એ દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં જે રહેલી નકારાત્મકતા છે તમારા પરિવારના જે પણ સભ્યોની અંદર નકારાત્મક સાથે એ ઘરમાં છે અને પરિવારના સભ્યોમાંથી દૂર થઈ જશે અને તમારા ઘરમાં તકારાત્મક ઊર્જાને સકારાત્મક વાતાવરણ ભેગા થશે.

ૐ અંજનિ પુત્રીઓ નમઃ

આજના સમયના દરેક મનુષ્ય કોઈને કોઈ રોગથી જરૂર પડાઈ રહ્યો છે તેમજ ઘણા બધા પણ તેમનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો તેના માટે ખાસ ઉપાય છે કે તમે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ અને બજરંગબાણ નો જાપ કરો સવારે અને સાંજે દિવસમાં બે વાર બજરંગબાણ નો પાઠ કરવાથી ગંભીર રોગો મટે છે અને આનો જાપ કરવાથી લોકોનું આરોગ્ય એકદમ સ્વસ્થ રહે છે તો તમે તમારા પરિવારમાં અથવા તો કોઈ તમારા સગા સમજે તો મિત્રોને એવું લાગતું હોય તેમને હંમેશા કોઈને કોઈ બીમારી રહેતી હોય તો તેના માટે તમે મંગળવારના તમે હનુમાનજીના મંદિરે જઈ અને સવાર અને સાંજે બે વખત બજરંગબાણ નું પાઠ કરજો એ દૂર થશે અને તમારો આરોગ્ય છે એકદમ સારું રહેશે.

તમારા જીવનમાં વાસ્તુદોષ તમારા ઘરનો એક મોટો અવરોધ છે તો આવી સ્થિતિમાં તમે વાસ્તુદોષોની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મંગળવારના દિવસે બજરંગબાણ નો પાઠ કરવો જોઈએ જેનાથી તમારા ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે મિત્રો બજરંગ બાણ તમે જો પાઠ કરશો તમને ઘણા બધી મુશ્કેલીઓ અંત થશે અને ખાસ કરીને તમે શનિવાર અથવા તો મંગળવારના દિવસે હનુમાન મંદિરે જઈ અને બજરંગ બાણ તમે પાઠ કરી શકો છો મિત્રો જે લોકો પોતાના ઘરમાં વધારે ને વધારે ગરીબાઈ આવી રહી છે તેમના ઘરમાં દરિદ્રતા આવી રહી છે અને ખાસ કરીને તેમના ઘરમાં ધન રે હતુ નથી તો તેઓ લોકો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાનજીને દર્શન કરી એના એક કાળો દોર લઈ જવો એ કાળો દોરો હનુમાનજીના ચરણોમાં રાખી તમે બજરંગ બાણ અથવા તો હનુમાન ચાલીસા તમે એ જાપ કરી શકો છો અને જાપ કર્યા પછી વાંચી લીધા પછી પઠન કરી લીધા પછી તમે એ દોરાને તમે હનુમાનજીના ચરણોમાંથી તમે હનુમાનજીને નમન કરીને પછી તમે તમારા હાથમાં અથવા તો ગળામાં બાધી દો તો એનાથી તમને કોઈ પણ સમસ્યાઓ નહીં આવે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે . તે તમારા ઘરમાં ક્યારે ખરાબ નજર ખરાબ શક્તિને નહીં આવવા દેને કોઈ પણ રીતે તમને કોઈ પણ સમસ્યાઓ નહીં આવાદે.

ૐ વાયુ પુત્રાય નમઃ

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Related Articles

Latest