મેષ
સાસુ-સસરા તરફથી સહયોગ મળશે. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક આયોજન ફળદાયી રહેશે. શાસન સત્તાનો સહયોગ મળી શકે છે. તમને રચનાત્મક કાર્યમાં સફળતા મળશે.
વૃષભ
ગૌણ કર્મચારીઓ, પડોશીઓ અથવા ભાઈ-બહેનો સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે. અજાણ્યાના ડરથી પીડાઈ શકો છો. ધાર્મિક પ્રવૃત્તિમાં વૃદ્ધિ થશે. સંયમથી કામ કરો.
મિથુન
વ્યવસાયિક બાબતમાં તમને સફળતા મળશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને તમારા જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. કરેલ પ્રયત્નો સાર્થક થશે. નવા સંબંધો બનશે.
કર્ક
કૌટુંબિક સુખમાં વધારો થશે. આરોગ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. શિક્ષણ સ્પર્ધાના ક્ષેત્રે અપેક્ષિત સફળતા મળશે. યશઅને કીર્તિમાં વધારો થશે.
સિંહ
કરેલ પ્રયત્નો સાર્થક થશે. તમને કોઈ રાજકારણી કે ઉચ્ચ અધિકારીનો સહયોગ મળી શકે છે. શિક્ષણ સ્પર્ધાના ક્ષેત્રે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. નવા સંબંધો બનશે.
કન્યા
કોઈ પણ કાર્ય પૂર્ણ થવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉપહાર, ઘન, યશ અને કીર્તિમાં વધારો થશે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે.
તુલા
દામ્પત્ય જીવન સુખી રહેશે. તમને પિતા અથવા ઘર્મ ગુરુનો સહયોગ મળી શકે છે. બાળકની જવાબદારી નિભાવવામાં આવશે. બુદ્ધિ કૌશલ્યથી કરવામાં આવેલું કાર્યમાં તમને સફળતા મળશે. નવા સંબંધો બનશે.
વૃશ્ચિક
આંખ અથવા પેટના વિકારોથી સાવચેત રહેવું. વ્યર્થ ભાગદોડ રહશે. આરોગ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. જીવનસાથીનો સહયોગ મળશે. નવા સંબંધો બનશે.
ધનુ
આર્થિક મામલામાં પ્રગતિ થશે. શિક્ષણ સ્પર્ધાના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. વ્યાવસાયિક પ્રયત્નો ફળદાયી રહશે. બુદ્ધિ કૌશલ્યથી કરવામાં આવેલું કાર્ય પૂર્ણ થશે.
મકર
શાસન સત્તાનો સહયોગ લેવામાં તમને સફળ મળશે. દામ્પત્ય જીવન સુખી રહેશે. કોઈ પણ કાર્ય પૂર્ણ થવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે.
કુંભ
વ્યાવસાયિક બાબતમાં તમને સફળતા મળશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક બાજુ મજબૂત રહેશે. ઘરની ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે. રચનાત્મક પ્રયત્નો ફળદાયી રહશે.
મીન
ઉપહાર અથવા સન્માનમાં વધારો થશે. આજીવિકાના ક્ષેત્રે ચાલી રહેલા પ્રયત્નો ફળદાયી રહેશે. સંબંધો મજબૂત બનશે. નવા સંબંધો બનશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)