મેષ રાશિ: આજે તમારા કામકાજની સ્થિતિમાં સુધારો થશે. પારિવારિક સંબંધોથી અસંતોષની સંભાવના છે. તમારા માટે યોગ્ય નિર્ણય લેવો સરળ બનશે. તમે સીધું વિચારી રહ્યા છો અને તમે ખૂબ સ્પષ્ટ સ્થિતિમાં છો. તમારું સંશોધનાત્મક અને સર્જનાત્મક મગજ તમને કંઈક નવું શોધવામાં મદદ કરશે. જો કોઈ મોટો નિર્ણય લેવા ઈચ્છો છો, તો આજે તેના માટે સારો સમય છે. ઈજા અથવા બીમારી થઈ શકે છે. વ્યર્થ ખર્ચ થશે.
વૃષભ રાશિ: મિલકત ખરીદવા અને વેચવાની યોજના બનશે. લાભમાં વધારો થશે. બિઝનેસમાં નવા કરાર આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. અટકેલા પૈસા મળશે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે. બાળકની અંગે ચિંતા રહેશે. ઉદ્યોગપતિઓને લાભ મળશે. ઘટતી ઘરેલું જવાબદારી અને પૈસાને લઈને વાદ-વિવાદ તમારા લગ્ન જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રયત્નો સફળ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. કોઈ ઉતાવળ ન કરો.
મિથુન રાશિ: આજે તમારી રચનાત્મક શોધ તમને લોકોની પ્રસંશા અને ઓળખ અપાવશે. ઓફિસના કામમાં સાવચેતી રાખવાની જરૂર છે. આજે કોઈને ઉધાર ન આપો, પરત મળવા મુશ્કેલ થઈ શકે છે. વધુ બોલવું નુકસાનકારક બની શકે છે. આર્થિક મુશ્કેલી તમને પરેશાની કરી શકે છે, તમારી બચત પણ તમારી આશા મુજબ નથી. ધંધો કરતા લોકો માટે સમય સારો રહેશે. સુખ મળશે.
કર્ક રાશિ: કોર્ટના મામલામાં કોઈની સલાહ લેવી યોગ્ય રહેશે. કાર્યપદ્ધતિમાં સુધારો થશે. નવી યોજના લાભ આપશે. બીમારી રહી શકે છે. વિવાદ ન કરો. તમારું ધ્યાન કોઈ કામને લઈને ભટકી શકે છે. જે તમને પરેશાન કરી શકે છે. બીજાની મદદથી કરેલા કાર્યોમાં તમે ઉલજી શકો છો. પ્રતિષ્ઠા વધશે. પરંતુ યાદ રાખો કે સમય પહેલા અને નસીબથી વધુ કોઈને પણ નથી મળતું, તેથી રાહ જુવો.
સિંહ રાશિ: આજે તમારા મનમાં પૈસાને લઈને કોઈ પ્લાનિંગ ચાલી શકે છે. આજે ભાઇઓનો સંપુર્ણ સાથ મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ દિવસ લગ્ન જીવનનો સૌથી ખાસ દિવસોમાંનો એક રહેશે. નવી નોકરી શરૂ કરવા વિશે વિચારી શકો છો. વિવાદોને ટાળવાનો પ્રયત્ન કરો. અજાણ્યાઓ લોકોની સલાહ ન લો. જૂની બિમારી બહાર આવી શકે છે.
કન્યા રાશિ: આજે તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. તમારે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. નક્કી કરો કે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્ય પૂર્ણ કરશો. કોઈ નવું કાર્ય શરૂ કરવા જઇ રહ્યા છો, તો તેમાં લાભ મળવાની સંભાવના છે. તમે હિંમતવાન અને ઉત્સાહી રહેશો. ધંધામાં સારો ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે. આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ છે પૈસા આવી શકે છે.
તુલા રાશિ: પરિવારમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. સંબંધો સારા રહેશે. આજે તમને તમારા જીવનસાથીનો પૂરો સાથ મળશે. વાહન સુખ મળી શકે છે. તમને ઘર-પરિવારનો આનંદ મળશે. સમાજમાં તમને માન અને સમ્માન પણ મળશે. તમારી નજીકના લોકો સાથે વિવાદ થવાની સંભાવના છે. આજે તમારા વર્તનને નકારાત્મક ન રાખો. વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરશે. વાંચનમાં રસ રહેશે.
વૃશ્ચિક રાશિ: આજે તમે તમારા કાર્યને સમયની અંદર પૂર્ણ કરશો જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા કામ સમયસર પૂર્ણ કરીને તમને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન લાવવાની તક પણ મળશે. જીવનસાથી સાથે સંબંધ સુધરશે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દોને કાળજીપૂર્વક પસંદ કરો. પ્રેમની બાબતમાં ગંભીરતા સાથે ગુપ્તતા પણ રાખો. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ધન રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે. કામોમાં ગતિ આવશે. ચિંતા અને તણાવ રહી શકે છે. લવ લાઈફમાં ગેરસમજો દૂર કરવાથી તમારામાં નિકટતા વધશે. આર્થિક રીતે સમય સારો રહેશે. શત્રુઓ તમારી પ્રગતિમાં મુશ્કેલી બનશે. તંત્ર-મંત્રમાં રસ વધશે. આજે તમને કેટલીક અનોખી ગિફ્ટ મળી શકે છે. તમે નવા ધંધા તરફ આગળ વધી શકો છો. કોઈનું વર્તન મુશ્કેલીનું કારણ બની શકે છે.
મકર રાશિ: આજે તમારે તમારા આક્રમક સ્વભાવને નિયંત્રિત કરવો પડશે નહીં તો અન્ય લોકો તમારાથી દૂર રહેશે. તમને તમારી આવકમાં વધારો થતા જોવા મળશે. કામના સંબંધમાં આજે તમને સારા સમાચાર મળશે. તમને છુપાયેલા દુશ્મનો અને વિરોધીઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે તમે કાવતરાનો શિકાર બની શકો છો. વેપાર ધીમે-ધીમે આગળ વધશે. લવ લાઈફની દ્રષ્ટિએ પણ આજનો દિવસ ખૂબ સારો છે.
કુંભ રાશિ: આજે તમારો હસમુખો સ્વભાવ બીજાને ખુશ કરશે. જો તમે કોઈ ચીજ મેળવવા ઈચ્ચો છો તો આજે તમને મળી શકે છે. ધંધામાં પ્રગતિ આવશે. બાળકના લગ્ન વિશે કોઈપણ નિર્ણય સમજી વિચારીને લો. પ્રેમમાં ભાવનાત્મકતાથી બચો. સ્થાવર મિલકતમાં વધારાના નાણાંનું રોકાણ કરી શકાય છે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે મહાન દિવસ છે. આજે તમને સાહિત્ય અને કલામાં રસ રહેશે.
મીન રાશિ: આજે તમે પ્રિય વ્યક્તિ પ્રત્યે વિશેષ સ્નેહ બતાવશો. નવો પ્રોજેક્ટ મળવાથી ધન લાભ થઈ શકે છે. કોઈ ખાસ કામમાં પરિવારના સભ્યોનો સાથ મળશે. કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. બાળકની સાથે તમારા સંબંધો વધુ સારા બનશે. આજે તમારી આવકમાં વધારો થશે
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)