Saturday, September 23, 2023

લગ્ન😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસે
બોર્ડ લગાવ્યું છે કે
મહેરબાની કરીને ગાડી ધીરે ચલાવો,
આગળ કોલેજ છે.
પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.
એવું કેમ?
પતિ : આપણા અધિકારીઓ સમજુ છે.
તેમને ખબર છે કે એ
વિસ્તારમાં ગાડી તેની જાતે જ ધીમી થઈ જાય છે.
😅😝😂😜🤣🤪

લગ્ન પછી
નવ પરણિત યુગલ ફોટા પડાવી રહ્યું હતું.
ફોટોગ્રાફર પતિને : કૃપા કરી થોડું હસો
જેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,
ક્યારેક તમે હસી પણ શકતા હતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Related Articles

Latest