Saturday, September 23, 2023

છગન : યાર તારા ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવે છે😅😝😂😜🤣🤪

ગાંધીનગરના સરનામા પણ ખરા છે,
ઘપાચે ઉતરજો યા થી ચપાચે ચાલીને
આવી જાવ એટલુ જ છે,
એલા પણ આયા બધુ મને સરખુ જ લાગે છે.
આવો અમારી બાજુ સરનામા કેવા હોય એ કહું,
ધીરુકાકાની વાડીએથી સીધા આવી જાવ
એટલે કાળુકાકા કરિયાણાવારાને પુછો,
એટલે એ તમને પાછલા મારા
બાકી દેણાની વાત કરીને મૂકી પણ જાય.
😅😝😂😜🤣🤪

છગન : યાર તારા ઘરમાંથી હંમેશા
હસવાનો અવાજ આવે છે.
તું તારી પત્ની સાથે ખૂબ ખુશ છે યાર.
મગન : અરે યાર
એ તો મારી પત્ની છુટ્ટા ચંપલ ફેંકે છે.
જો વાગી જાય તો એ હસે છે અને
ન વાગે તો હું હસું છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Related Articles

Latest