🤓ગાંડાની 🏥હોસ્પિટલમાં એક 👳🏻♀️દર્દીને પોતે 😱ભગવાન હોવાનો વહેમ હતો.
મજાકમાં એક 🧑🏻💼મુલાકાતીએ કહ્યું, તો તો આ સંસાર તમે જ રચ્યો હશે નહિં ?
👳🏻♀️દર્દીએ જવાબ આપ્યો : હા, પણ હું મારા સર્જનથી કંટાળી ગયો છું ને અહીં આરામ માટે આવ્યો છું.
🤪😜🤪😜🤪😜

એકવાર એક 👴🏼નેતાનું ⚰️મૃત્યુ થયું. એમના 👻આત્માને 🧞યમદૂત લેવા આવ્યા તો એ 👻આત્મા એકપણ ડગલું ચાલ્યો નહિં.
છેવટે કંટાળીને 🧞યમદૂત બોલ્યો : હે 👻જીવાત્મા ! તને હું એટલો આગ્રહ કરું છું છતાં તું કેમ એક ડગલું પણ ચાલતો નથી ?
👴🏼નેતાના તે મહાન 👻આત્માએ સંપૂર્ણ ગૌરવથી કહ્યું : હું 🚔જીપની રાહ જોઈ રહ્યો છું.🥸😎😛😝😜🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)