🧑🏻⚕️ડૉક્ટર : તમારે માટે એક સારા અને માઠા સમાચાર છે.
👨🏻💼દર્દી : પહેલા સારા સમાચાર આપો.
🧑🏻⚕️ડૉક્ટર : તમારો રોગગ્રસ્ત 🦵🏻પગ હવે સુધારા ઉપર છે !
👨🏻💼દર્દી : અને માઠા સમાચાર ?
🧑🏻⚕️ડૉક્ટર : ભૂલથી તમારો સાજો 🦿પગ મેં ઓપરેટ કરી નાખ્યો છે.
😈😈😈

એક 🧠બુદ્ધિના 🐃બેલને નોકરી મળી ગઈ.
પહેલા જ દિવસે એ મોડી રાત સુધી કામ કરતો રહ્યો.
👨🏻💼બોસ ખુશ થઈ ગયા એ 🧏🏻સાંભળીને.
બીજે દિવસે એને 🗣બોલાવ્યો : તેં કર્યું શું કાલે એટલો બધો વખત ?
🧑🏻💻પેલો બોલ્યો : 🖥કોમ્પ્યુટરના કી-બોર્ડ પર એબીસીડી આડીઅવળી લખેલી હતી, દમ નીકળી ગયો બરાબર ગોઠવવામાં !!!
😒😞😔😕😟😏
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)