Homeજોક્સમામેરા😂😅😝

મામેરા😂😅😝

એક 👳🏻કંજૂસ તેની બીમાર 👱🏻‍♀️પત્નીને 👨🏻‍⚕️ડૉક્ટર પાસે લઈ ગયો.
👨🏻‍⚕️ડોક્ટરે 🗣પૂછ્યું કે તમે મારી 🤑ફી તો બરાબર આપશો ને ?
👳🏻કંજૂસ કહે હા, તમે મારી 👱🏻‍♀️પત્નીને જીવડો કે મારો, હું તમને 🤑ફી આપીશ.
બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી ⚰️મૃત્યુ પામી.
👨🏻‍⚕️ડૉક્ટરે પોતાની 🤑ફી માંગી.
👳🏻કંજૂસ : તમે મારી પત્નીને જીવાડી ?
👨🏻‍⚕️ડૉક્ટર : ના.
👳🏻કંજૂસ : તો શું તમે એને ⚰️મારી નાખી ?
👨🏻‍⚕️ડૉક્ટર : ના.
👳🏻કંજૂસ : તો પછી હું તમને 🤑ફી શાની આપું ?😜🤪😂😅😝🤣

હાસ્યની રમઝટ : છોકરો બોલ્યો : આ બધાના મામેરા તારો બાપ કરશે…😂😂😂😂😂

પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!

પતિઃ અહીં દુનિયાનાં બધા પ્રાચીન હથિયારો છે.

પત્નીઃ બધા નથી.

પતિઃ કેમ?

પત્નીઃ “વેલણ” ક્યાં છે?🙄😏 🤣🤣🤣

સાહેબે ક્લાસમાં પુછયુ : સીનિયર અને જૂનિયરમાં શુ ફરક છે ?

ફક્ત કાનજીએ હાથ ઉપર કર્યો.

સાહેબ બોલ્યા: શાબાશ બેટા.. આપ જવાબ.

કાનજીએ કીધુ કે “જે સમુદ્રની પાસે રહે છે તે……સી નિયર (sea-near)”

અને જે પ્રાણી સંગ્રહાલયની પાસે રહે તે જૂ નિયર (zoo-near)!

સાહેબ માટે 108 ambulance તાબડ-તોબ મંગાવવી પડી.

ગુજરાતીના પ્રાધ્યાપક મેડમ ક્લાસ લઈ રહ્યા હતા..

વિદ્યાર્થીઓને એમણે એક પ્રશ્ન પૂછ્યો.

કવિતા અને નિબંધ માં શું ફરક છે?

એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, મેડમ પ્રેમિકાનો એક એક શબ્દ કવિતા છે… અને પત્ની જે બોલે તે નિબંધ…

મેડમ 🤔મુંજાઈ ગયા કે મૂઓ હજૂ પરણ્યો નથી તો આને સાચો જવાબ કેમ ખબર ???

😂🤣😂😂🤣😂

ટીચર:- આજથી બધા છોકરા કલાસની બધી છોકરીઓને બેન કહેશે

પાછળથી એક છોકરો બોલ્યો : આ બધાના મામેરા તારો બાપ કરશે……… 😂😂😂😂😂

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી...

હવે કબ્રસ્તાન.😅😝😂😜🤣🤪

દાદીમાને ગીતા વાંચતા જોઈનેપૌત્રે માતાને પૂછ્યું, મમ્મી,દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા...

ચા માં પડેલા બિસ્કિટ😝😂

એક કવીઝ શો માંમને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમારી...

Read Now

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા અને સમય બન્ને બચી જશે…જા જા…છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છેને તે વાંચી રહી છું…!!!😅😝🤣😂🤪 એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે...

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની રસપ્રદ પૌરાણિક કથા

મુખ્ય 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પૌરાણિક કથા શું છે? અહીં શિવલિંગ ક્યારે સ્થાપિત થયું, કોણે સ્થાપ્યું અને બાબા મહાકાલેશ્વરની શું કથા છે.ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન છે. ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરની સ્થાપના ક્યારે, કેમ અને કેવી રીતે થઈ, જાણો રાજા ચંદ્રસેનની કથા. કેવી રીતે...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ...