Homeધાર્મિકજીવનમાં આવતી દરેક સમસ્યા...

જીવનમાં આવતી દરેક સમસ્યા ગણપતિ બાપ્પા કરશે દુર, બસ બુધવારે કરી લો આ સરળ કામ

હિન્દુ ધર્મ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. શાસ્ત્રો અનુસાર બુધવાર ભગવાન ગણેશને સમર્પિત દિવસ છે. ગણપતિને દરેક શુભ કાર્ય અને પ્રસંગમાં સૌથી પહેલા પૂજવામાં આવે છે. પ્રથમ પૂજ્ય ગણેશનું ધ્યાન કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. બુધવારના દિવસે કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં અચાનક આવતા સંકટને પણ દુર કરી શકાય છે. તો ચાલો આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ.

બુધવારે કરો આ ઉપાયો

– જો તમને કોઈપણ કાર્યમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે તો ભગવાન ગણેશના મંદિરમાં જઈને 11 કે 21 ગાંઠ દુર્વા ચઢાવો. 
– બુધવારથી ભગવાન ગણેશના મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે. તેનાથી જીવનમાં આવતી પરેશાનીઓ ઓછી થાય છે.

– બુધવારે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવાથી બુદ્ધિ તેજ થાય છે. આ સાથે ઘરનો ક્લેશ પણ ખતમ થઈ જાય છે. 

– બુધવારે ભગવાન ગણપતિને સિંદૂર અને બુંદીના લાડુ ચઢાવવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

– બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાથી પણ લાભ થાય છે. તેનાથી ઘરની તમામ પરેશાનીઓ અને કલેશ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 

– દર બુધવારે લીલા મગનું જરૂરતમંદોને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સંબંધોમાં આવતી સમસ્યા દુર થાય છે. 
– જો તમે રાહુ સંબંધિત સમસ્યાથી પરેશાન છો તો બુધવારે રાત્રે તમારા માથા પાસે નારિયેળ રાખીને સૂઈ જવું. બીજા દિવસે એટલે કે ગુરુવારે તે નાળિયેર ભગવાન ગણેશના મંદિરમાં અર્પણ કરો અને ગણેશ સ્તોત્રનો પાઠ પણ કરો. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન અને વૈભવ આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી...

હવે કબ્રસ્તાન.😅😝😂😜🤣🤪

દાદીમાને ગીતા વાંચતા જોઈનેપૌત્રે માતાને પૂછ્યું, મમ્મી,દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા...

ચા માં પડેલા બિસ્કિટ😝😂

એક કવીઝ શો માંમને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમારી...

Read Now

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા અને સમય બન્ને બચી જશે…જા જા…છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છેને તે વાંચી રહી છું…!!!😅😝🤣😂🤪 એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે...

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની રસપ્રદ પૌરાણિક કથા

મુખ્ય 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પૌરાણિક કથા શું છે? અહીં શિવલિંગ ક્યારે સ્થાપિત થયું, કોણે સ્થાપ્યું અને બાબા મહાકાલેશ્વરની શું કથા છે.ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન છે. ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરની સ્થાપના ક્યારે, કેમ અને કેવી રીતે થઈ, જાણો રાજા ચંદ્રસેનની કથા. કેવી રીતે...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ...