Homeધાર્મિકહિંદુ ધર્મમાં માટીનું છે...

હિંદુ ધર્મમાં માટીનું છે વિશેષ મહત્ત્વ,આ ચીજોને ઘરે લાવતા જ બદલાશે ભાગ્ય

દર વર્ષે 5 ડિસેમ્બરે વર્લ્ડ સોઈલ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ જીવનમાં માટીના મહત્ત્વને સમજવાનો છે. જીવનને માટે માટીનું સંરક્ષણ જરૂરી છે. તો જાણો હિદું ધર્મમાં માટીનું છે શું મહત્ત્વ.

વિશેષ રીતે ઉપયોગમાં લેવાય છે

હિંદુ ધર્મમાં માટીનું વિશેષ મહત્ત્વ છે. આ માટે અહીં તહેવારો કે લગ્ન કે વિવાહમાં માટીના પૂજનનું ખાસ મહત્ત્વ છે. ધર્મ ગ્રંથોમાં પણ માટીનું મહત્ત્વ જણાવાયું છે.

પંચ તત્વનું પ્રતીક છે માટીની બનેલી વસ્તુઓ

માન્યતાઓ છે કે માટીથી બનેલી ચીજોનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે કેમકે તેને પંચ તત્વનું પ્રતીક માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જ્યારે માટીની કોઈ ચીજને બનાવવામાં આવે છે તો પહેલા માટીને પાણીમાં ઓગાળવામાં આવે છે જે ભૂમિ તત્વ અને જળ તત્વનું પ્રતીક હોય છે. આ પછી તેને વિશેષ આકૃતિ આપવા માટે તડકા અને હવામાં સૂકાવવામાં આવે છે જે આકાશ અને વાયુ તત્વનું પ્રતીક છે. આ પછી આખરે માટીમાંથી બનેલી વસ્તુને આગમાં તપાવીને મજબૂત કરાય છે. તે અગ્નિ તત્વનું પ્રતીક છે. આ કારણ છે કે હિંદુ ધર્મમાં માટીની બનેલી ચીજોને શુદ્ધ માનવામાં આવે છે અને પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાય છે.

માટીથી બનેલી આ ચીજો છે શુભ

દીવો

પૂજા પાઠ માટે આમ તો વિવિધ ધાતુના દીવાનો ઉપયોગ કરાય છે. માટીથી બનેલી દીવા શુભ હોય છે. માટીનો દીવો કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે.

માટીની મૂર્તિ

દીવાની જેમ હિંદુ ધર્મમાં માટીની બનેલી દેવી દેવતાની મૂર્તિને શુભ માનવામાં આવ્યા છે. નિયમિત પૂજા પાઠથી લઈને વિશેષ પૂજામાં પણ માટીની મૂર્તિ સ્થાપિત કરાય છે.

માટીના કૂંડા

જો તમે ઘર, આંગણા અને આંગણામાં ફૂલના છોડ લગાવો છો તો માટીના કૂંડાનો ઉપયોગ કરો. તેને શુભ માનવામાં આવે છે. ખાસ કરીને તુલસીનો છોડ માટીના કૂંડામાં લગાવવો, કેમકે પ્લાસ્ટિક, સીમેન્ટ કે અન્ય ચીજમાં તેને ઉગાડવો અશુભ મનાય છે. તેનાથી ઘરની સુખ શાંતિ ભંગ થાય છે.

ઘડો

ઠંડા પાણી માટે ઘડાનો ઉપયોગ કરાય છે પણ હેલ્થની સાથે સાથે ઘરની શુભતા માટે માટીનો ઘડો શુભ માનવામાં આવે છે. જે ઘરમાં માટીની માટલી રાખવામાં આવે છે ત્યાં પ્રગતિ અને શાંતિ વધે છે. તમે તેને ભૂલથી પણ ખાલી ન રાખો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી...

હવે કબ્રસ્તાન.😅😝😂😜🤣🤪

દાદીમાને ગીતા વાંચતા જોઈનેપૌત્રે માતાને પૂછ્યું, મમ્મી,દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા...

ચા માં પડેલા બિસ્કિટ😝😂

એક કવીઝ શો માંમને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમારી...

Read Now

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા અને સમય બન્ને બચી જશે…જા જા…છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છેને તે વાંચી રહી છું…!!!😅😝🤣😂🤪 એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે...

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની રસપ્રદ પૌરાણિક કથા

મુખ્ય 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પૌરાણિક કથા શું છે? અહીં શિવલિંગ ક્યારે સ્થાપિત થયું, કોણે સ્થાપ્યું અને બાબા મહાકાલેશ્વરની શું કથા છે.ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન છે. ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરની સ્થાપના ક્યારે, કેમ અને કેવી રીતે થઈ, જાણો રાજા ચંદ્રસેનની કથા. કેવી રીતે...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ...