Homeધાર્મિકખરમાસ દરમિયાન આ કામ...

ખરમાસ દરમિયાન આ કામ નહીં થાય, અગાઉથી જ સમાધાન કરી લો

હિન્દુ ધર્મમાં એવા ઘણા રિવાજો છે, જેનો પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં ખરમાસનું વિશેષ મહત્વ છે. જેને કમુરતા પણ કહેવામાં આવે છે અને આ દરમિયાન કોઈ શુભ કામ કરવામાં આવતા નથી. ખરમાસના સમયને અશુભ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર, આ માસ 16 ડિસેમ્બર 2023ના રોજ શરુ થશે 15 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થશે. તો ચાલો જાણીએ પંડિત પાસે, કે આ સમય દરમિયાન કયા-કયા શુભ કાર્યો નહિ કરી શકાય.

ખરમાસનું ધાર્મિક મહત્વ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ખારામસનો સમયગાળો લગભગ એક માસનો હોય છે, જેને કેટલાક કાર્યો માટે શુભ માનવામાં આવતો નથી. ખરમાસનો સબંધ ધન સંક્રાંતિ સાથે છે. જયારે સૂર્ય ધન રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકર સંક્રાંતિ પર્વ સાથે જ શુભ કાર્યોની શરૂઆત થઇ જાય છે.

ખરમાસમાં આ કામ કરો

– દરરોજ સવારે ઉઠીને સૂર્યદેવની પૂજા કરો અને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો.
– આ માસમાં જપ, તપ અને દાનનું વિશેષ મહત્વ છે. તેનાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે.
– ગાય, ગુરુ, બ્રાહ્મણની ખરમાસમાં સેવા કરવાથી પુણ્ય ફળ મળે છે.
– ખરમાસમાં કોઈ પવિત્ર તીર્થ સ્થાનની મુલાકાત લેવી જોઈએ.

ખરમાસ પહેલા આ કાર્ય પૂર્ણ કરો

– ખરમાસ પહેલા કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન, મુંડન, જનેઉ, ગૃહ પ્રવેશ વગેરે પૂર્ણ કરી લો, કારણ કે ખરમાસ પછી કોઈ શુભ મુહૂર્ત નથી.
– જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો ખરમાસ પહેલા કરી લો, નહીં તો ખરમાસ દરમિયાન શરૂ કરવાથી નકારાત્મક અસર થઈ શકે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...