Homeજોક્સએ બધું તો ઠીક...

એ બધું તો ઠીક પણ વર્લ્ડ રેકોર્ડનું તો ધ્યાન રાખવું તુ, વર્લ્ડ રેકોર્ડ ચાર મિનિટનો જ છે😂😂🤣😂🤣🤣🤣

મેં પત્ની ને કહ્યું :- આજે માર્કેટમાં બિલકુલ તારા જેવી જ સ્ત્રી દેખાણી …

પત્નીએ બહુ જ અઘરો સવાલ કર્યો ..:- પસંદ આવી..?.??

હવે હું હલવાણો … હા કહું તો મરું અને ના કહું તો પણ…

🤔😢😓💃🏼😂

પોલીસની ભરતીમાં મંત્રીજીની સાળીએ ભાગ લીધો. 1600 મીટરની રેસ સાડા છ મિનિટમાં પુરી કરી.

મંત્રીજીની સાળી હોઈ નિરીક્ષણ વાળાએ ધીમે રહીને છ મિનિટ કરી આપ્યુ. કેમ કે મંત્રીજીની સાળી હતી.

પછી તે કાગળ DSP, SP, DIG છેલ્લે IG પાસે ગયુ ત્યાં સુધી સાડા છ મિનિટ માંથી દોઢ મિનિટ થઈ ગયું

I.G ગોથે ચડ્યા અને બોલ્યા, આ કોણ છે જે દોઢ મિનિટમાં દોડી ગઈ??? 😳😳😳😎😜😜😜

કોઈએ કીધુ સાહેબ આ મંત્રીજીની સાળી છે.

અલ્યા એ બધું તો ઠીક પણ વર્લ્ડ રેકોર્ડનું તો ધ્યાન રાખવું તુ, વર્લ્ડ રેકોર્ડ ચાર મિનિટનો જ છે

😂😂🤣😂🤣🤣🤣

(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

બાકી બધી સારી લાગશે.😅😝😂😜

એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા...

હું સ્વર્ગમાં નહિ નરકમાં છું.😅😝😂😜🤣🤪

તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની જ...

તેનું બિલ ચુકવતા હતા.😜😅😝😂🤪🤣

ચિંટૂની પત્ની મરી ગઇ હતી.બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું…પિંટૂ- અલ્યા થોડું તો...

ચિન્ટુ : શું થયું ડોક્ટર સાહેબ, કેટલો સમય બાકી છે મારી પાસે? 😅😝😂😜🤣🤪

પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે...

Read Now

બાકી બધી સારી લાગશે.😅😝😂😜

એકવાર એક દાદા દાદીએ યુવાનીના દિવસોનેયાદ કરવાનું નક્કી કર્યું.બીજે દિવસે દાદા ફૂલો લઈનેતે જગ્યાએ પહોંચ્યા જ્યાંતેઓ તેમની યુવાનીમાં મળતા હતા.ત્યાં ઊભા રહીને દાદાના પગમાંદુ:ખાવો થવા લાગ્યો પણ દાદી ન આવ્યા.ઘરે ગયા પછી દાદાએ ગુસ્સામાં પૂછ્યું :તું કેમ ના આવી?દાદીએ શરમાતા કહ્યું : મમ્મીએ મને આવવાન દીધી.😅😝😂😜🤣🤪 જીજા અને...

શું સાઉથ આફ્રિકા પછી ભારતમાં સારા સમાચાર આવશે, નેશનલ ક્રશે ટીમ લીડર પસંદ કર્યો

નેશનલ ક્રશ કાવ્યા મારનની ટીમના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલની જાહેરાત પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની ટીમના કેપ્ટનની જાહેરાત કરી હતી. ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કરીને કેપ્ટનના નામની જાહેરાત કરી હતી. સાઉથ આફ્રિકા પછી ફરી કોઈ સારા સમાચાર આવશે કે કેમ તે જોવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. ગત...

હું સ્વર્ગમાં નહિ નરકમાં છું.😅😝😂😜🤣🤪

તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની જ છે. પછી દોડી, ધામી, હાંફી, થાકીતમે એને પકડો એ બાદ ખબર પડે કેતમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣🤪 પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં છે ને?પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતોએના...