Homeધાર્મિકગુરુદોષના આ 6 સંકેતો...

ગુરુદોષના આ 6 સંકેતો વ્યક્તિને બનાવે છે અસફળ અને ચારિત્રહીન! આ 5 ઉપાયોથી બળવાન બનશે ગુરુ

ગુરૂ દોષના 6 સંકેત

જો કોઈ વ્યક્તિના લગ્નમાં મોડુ થઈ રહ્યું છે અથવા તો વિવાહિક જીવનમાં તાલમેલની કમી છે. અન્ય સમસ્યા પેદા થઈ રહી છે તો આ ગુરૂ દોષના કારણે થઈ શકે છે.
ગુરૂ દોષ થવા અથવા તો ગુરૂના કમજોર થવાથી વ્યક્તિ ઓછી શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. તેમાં પણ તેને ખૂબ પડકારોનો સામનો કરવો પડે છે.
જો તમે કોઈ કામ કરો છો તેમાં સફળતા પ્રાપ્ત નથી થતી તે અટકી જાય છે તો સમજી લો કે કુંડળીમાં ગુરૂદોષ થઈ શકે છે.
તમે પોતાનાથી મોટા અને વૃદ્ધોનું સન્માન નથી કરતા. સંસ્કારહીન છો, વ્યક્તિત્વમાં ઘણી બધી ખામી આવે છે. ચરિત્રહીન છે તો તે ગુરૂ દોષના કારણે થઈ શકે છે.
ગુરૂ દોષ થવા અથવા ગુરૂના કમજોર થવા પર વ્યક્તિ ખૂબ જ મુશ્કેલીઓથી ધન કમાય છે. તેના ઉપરાંત તે સ્મૃતિ હાનિ, લીવર, કિડની, કમળો, શ્વાસ, ફેફસા અને પેટની સમસ્યાથી પરેશાન રહે છે.
ગુરૂ દોષના કારણે વિરોધીઓ અને શત્રુઓની સંખ્યા વધી શકે છે. લોકો પાસેથી દગો મળી શકે છે.
ગુરૂ દોષ નિવારણ ઉપાય

જો ગુરૂ દોષ છે અથવા ગુરૂ કમજોર છે તો તમારે ગુરૂવારનું વ્રત રાખવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવ ગુરૂ બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ.
ગુરૂ દોષના પ્રભાવને ઓછો કરવા માટે તમે ગુરૂવારના દિવસે પીળા રંગના કપડા પહેરો. હળદળ, ચણાની દાળ, કેસર, પીળા વસ્ત્ર, પીતળ વગેરે દેન કરો.
ગુરૂ દોષ નિવારણ માટે તમે બૃહસ્પતિવારના દિવસે ગુરૂને શુભ રત્ન પુખરાજ અથવા તો ઉપરત્ન સુનેલા કે સોનલને ધારણ કરી શકો છો. તેના ઉપરાંત ડાબા હાથની આંગળીમાં સોનાની વિંટી પહેરી શકો છો. સોનાના આભૂષણ પહેરવાથી લાભ થાય છે.
ગુરૂ દોષથી મુક્તિ માટે તમે પરિવારના વૃદ્ધનું સન્માન કરો. પોતાના ગુરૂના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો. આ નિયમિત કરો.
ગુરૂવારના દિવસે ગુરૂ ગ્રહના બીજ મંત્ર ‘ॐ बृं बृहस्पते नम:’નો જાપ ઓછામાં ઓછા 108 વખત અથવા તે એક માળા કરો. હળદળની માળાનો ઉપયોગ કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...