Homeધાર્મિકગરુડ પુરાણમાં વર્ણવેલ આ...

ગરુડ પુરાણમાં વર્ણવેલ આ આદતોથી સાવધાન રહો! મૃત્યુનું કારણ બની શકે છે

ગરૂડ પુરાણને સનાતમ ધર્મના 18 મોટા પુરાણોમાંથી એક માનવામાં આવે છે. તેના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે. ભાગવત પુરાણ અને ગરૂડ પુરાણ બન્નેમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના જીવન માટે પોતે જવાબદાર હોય છે.

સાથે જ ગરૂડ પુરાણમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાની ખોટી આદતોના કારણે પોતાની ઉંમર ઓછી કરે છે. આવો જાણીએ તે કારણો વિશે.

ખુલી આંખોથી સૂરજ જોવો
ખુલી આંખોથી સૂરજ જોવાથી ઉંમર ઓછી થવા લાગે છે. ગ્રહણ વખતે સૂરજને જોવાથી વ્યક્તિની ઉંમર પર વધારે અસર થાય છે.

નાસ્તિક જીવન જીવવું
ઈશ્વરમાં વિશ્વાસ કરવો અને ધર્મ અને કર્મના માર્ગ પર ચાલવું. ઈશ્વરમાં વિશ્વાસ ન કરવાનો મતલબ છે માનવતામાં વિશ્વાસ કરવો.

તમારાથી મોટાનું આદર
ગરૂડ પુરાણ અનુસાર પરિવારના મોટા કે તમારાથી મોટા વ્યક્તિઓનું સન્માન ન કરવું પણ ઓછી ઉંમરનું કારણ બની શકે છે.

ખોટા કામ
ગરૂડ પુરાણ અનુસાર પરિણામ જાણ્યા છતાં પણ ખોટા રસ્તાની પસંદગી કરવી સૌથી મોટો ગુનો માનવામાં આવે છે.

ઈર્શા કરવી
ગરૂડ પુરાણમાં જણાવ્યા અનુસાર મહિલાઓ, બાળકો અને માનવતાના પ્રતિ મનમાં ખોટા વિચાર લાવવા પણ પાપથી કમ નથી.

બ્રહ્મચાર્યનું પાલન કરો
ગરૂડ પુરાણ અનુસાર, કૃષ્ણ ચતુર્દર્શી, શુક્લ પક્ષ, દરેક મહિનાની અઠમ, અમાસ અને પુનમ જેવા ખાસ દિવસોમાં બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ.

પ્રતિબિંબ જોવું
ગરૂડ પુરાણ અનુસાર પોતાને ગંદા અને તૂટેલા અરીશામાં જોવું અશુભ માનવામાં આવે છે.

ખોટી દિશામાં સુવુ
ગરૂડ પુરાણ અનુસાર, દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશાની તરફ માથુ રાખીને સુવુ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

અંધારામાં સુવુ
રૂમમાં ઘૂસતી વખતે હલ્કુ અજવાળુ હોવું જોઈએ પરંતુ બેડ પર સુયા બાદ રૂમમાં અંધારૂ હોવું જોઈએ.

તૂટેલા બેડ પર સુવુ
શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ તૂટેલા ડેટ પર ન સુવુ જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતાનો સંચાર થાય છે.

દિવ્યાંગોનો મજાક ઉડાવવો
ગરૂડ પુરાણમાં એ વર્ણન છે કે ક્યાકેય પણ કોઈ પણ દિવ્યાંગનો મજાક ન ઉડાવવો જોઈએ.

ઉધારની વસ્તુઓ
ભોજન, ઘર, કપડા કે જૂતા જેવી ઉધારની વસ્તુઓ પર હંમેશા રહેવું ખૂબ જ ખોટુ છે. તેનાથી તમારી ઉંમર તે વ્યક્તિને લાગી જાય છે જેના પાસેથી તમે ઉધાર લીધું છે.

ગંદકીમાં રહેવું
એવી જગ્યામાં રહેવું જે અશુદ્ધ હોય તેને ધાર્મિક રીતે અશુભ માનવામાં આવે છે.

ગંદા હાથ
ગંદા હાથથી લખવું, વાંચવું કે ઘરની સાફ સફાઈ કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

પીઠ પાછળ કોઈની વાત કરવી
જે વ્યક્તિ હંમેશા બીજાની પીઠ પાછળ નિંદા કરે છે અથવા તેમને ઠેસ પહોંચાડવાનું વિચારે છે તેમનું મૃત્યુ જલ્દી આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...