પપ્પુ અને ટપ્પુ બંને નાટક જોવા ગયા.
પપ્પુ : જોને ટપ્પુ,
હીરો હિરોઈનને ગજબનો પ્રેમ કરે છે.
ટપ્પુ : તને નથી ખબર?
સાચી જિંદગીમાં બંને દસ વર્ષથી પરણેલા છે.
પપ્પુ : ઓ માય ગોડ! ગજબનો એક્ટર છે યાર.
😅😝😂😜🤣🤪
સંતા-બંતા પરીક્ષા ખંડ માંથી
બહાર આવીને :
સંતા : તને ખબર છે આ પેપર કયું હતું?
બંતા : ગણિતનું હતું યાર..
સંતા : તેનો અર્થ તારું પેપર સારું ગયું?
બંતા : અરે નહિ યાર,
બાજુ વાળી છોકરી પાસે
CALCULATOR જોયું હતું.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)