👱🏻♀️સાળી અને 👩🏻🦱ઘરવાળીમાં
બહુ મોટું અંતર છે સાહેબ
👞જૂતા ચોરે એને 👱🏻♀️સાળી
કહેવાય
ને 👞જૂતા મારે એને
👩🏻🦱ઘરવાળી કહેવાય..!!
🤣🤣🤣🤣
👨🏻💼સેલ્સમેન : બેન 🪳વાંદા માટે પાઉડર લઈ લો.
👩🏻💼નિર્મલા : ના ભાઈ , અમારે 🪳વાંદાને એટલા લાડ નથી લડાવવા.
આજે પાઉડર આપશું તો કાલે 🧴શેમ્પૂ માંગશે
👨🏻💼સેલ્સમેને નોકરી છોડી દીધી છે…😅😂🤣😝😜🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)