શિક્ષક – MATHSનુ ફુલ ફોર્મ બતાવો ?
વિદ્યાર્થી – મારી આત્મા તને હંમેશા સતાવશે !
ટીચર – આજ સુધી વિચારી કરી રહ્યા છે કે ..
વિદ્યાર્થીએ ફુલ ફોર્મ બતાવ્યુ હતુ કે
શ્રાપ આપ્યો હતો
🤪😜😝🤣😂😅
દુલ્હનને ઘૂંઘટમાં કેમ રાખવામાં આવે છે?
મગજ પર જોર આપો સાહેબ …..
નથી ખબર?
કારણ કે કોઈ બીજાના મોમાંથી
એ નિકળી ન જાયે કે આ તો મારા વાળી છે…
🤪😜😝🤣😂😅
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)