લગ્નમાં એક સુંદર છોકરી મને
કહેવા લાગી : શું તમે…
ડાન્સ કરવાનું પસંદ કરશો?
મેં ખુશ થઈને કહ્યું : હા-હા કેમ નહિ..
છોકરી બોલી : તો પછી…
તમારી ખુરશી હું લઇ જાઉં?
😅😝😂😜🤣🤪

એક માણસ દારુપીને બસમાં ચડ્યો
અને સીટ ઉપર બેસી ગયો
તેની બાજુની સીટ ઉપર સાધુ બાબા બેઠેલા હતા
તે માણસને દારુના નશામાં જોઇને
સાધુ બાબા બોલ્યા : દીકરા,
તું નરકના રસ્તે જઈ રહ્યો છે.
વ્યક્તિ : એય ડ્રાયવર ગાડી ઉભી રાખ,
હું ખોટી બસમાં ચડી ગયો છું.
મારે તો ક્યાંક બીજે જવું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)