😎નેતાએ ચટણીપ્રચારમાં ગામડામાં જઈને પોતાના ભાષણમાં કહ્યું : જો હું ચૂંટાઈને આવીશ તો દરેક ઘેર એક-એક 🚲સાઇકલ આપીશ.
ગ્રામજનોમાંથી એક 😈જણ બોલ્યો : સાહેબ, સાઈકલની વાત પછી,
પહેલાં સાઇકલ ચલાવી શકાય તેવા 🛣રસ્તાનું કંઈક કરો !
😝🤪😜
👦🏻નયન : 👱🏻♀️મમ્મી, મને હજી બે 🥟સમોસા જોઈએ…
👱🏻♀️મમ્મી : બસ, હવે નહિ. મેં માથા ગણીને જ 🥟સમોસા બનાવ્યા છે.
👦🏻નયન : 👱🏻♀️મમ્મી, 😌માથાંને બદલે 👌આંગળા ગણીને બનાવવા હતાં ને !!
😅😂🤣😝😜🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)