🙎🏻♀️પત્ની : 🧏🏻♀️સાંભળ્યું છે કે શ્રોતાઓ હવે સભામાં તમારા પર 👞જોડાં ફેંકવા લાગ્યા છે.
🙎🏻♂️પતિ : એવું કોઈકવાર બને પણ ખરું.
🙍🏻♀️પત્ની : તો તમારા ખિસ્સામાં હું કાગળો મૂકું છું, તેમાં 🙎🏻કિશોર, 👩🏼💼રેખા, 🧑🏻💼સુધીર તથા 🙍🏻♀️મારા 🦶🏻પગના માપ છે.
😂🤪🤣😜😅😝
એક 🙋🏻♂️ગ્રાહકે 👨🏼🦰વાળંદને કહ્યું : 🤷🏻♂️મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે, તમારે 💇🏻♂️મારા વાળ કાપવાના ઓછા પૈસા લેવા જોઈએ.
ઊલટું, 🙍🏻♂️તમારા વાળ કાપવાના મારે વધારે પૈસા લેવા જોઈએ,
🙍🏻♂️તમારા માથા પરના વાળ શોધવામાં મને કેટલી સખત મહેનત પડે છે !! 👨🏼🦰વાળંદે 🗣કહ્યું.🤪😜😝😅😂🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)