એક પાગલ માણસ અરીસામાં જોઈને વિચારવા
લાગ્યો…
.
યાર આને તો ક્યાંક જોયો છે.
.
લાંબો સમય ટેન્શનમાં વિચાર્યા પછી તેણે કહ્યું,
.
અરે આ તો એજ છે,
જે પેલા દિવસે મારી સાથે વાળ કપાવતો હતો.
😅😝😂😜🤣🤪
રિંકી : તમે શું કામ કરો છો?
.
રોહન : હું લેખક છું.
.
રિંકી : શું લખો છો?
.
રોહન : ફેસબુક ઉપર ‘તારો નંબર આપને’,
‘એક ફોટો તો બતાવ’,
‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)