પત્ની- મને ડર લાગે છે
આજે મારી તરફ મોઢું કરીને સૂજો…
પ્લીઝ!!!
.
.
.
.
પતિ- બસ તને તારી જ ચિંતા છે…
પછી ભલે હું આખી રાત ડરી ડરીને મરી જઉં…
😈😈😈😈😈😈
એક વાર એક ગાઇડ એક વિદેશ પર્યટકને દિલ્હી ફેરવી રહ્યો હતો.
ગાઇડ : આ અમારું સંસદ ભવન છે.
વિદેશી : બસ, આનાથી તો મોટો અમારે ત્યાં પિત્ઝા હોય છે!!!
થોડી વાર પછી
ગાઇડ : આ છે અમારો લાલ કિલ્લો છે.
વિદેશી : બસ આનાથી તો મોટું અમારે ત્યાં બર્ગર હોય છે!!!
ગાઇડનો ગુસ્સો હવે સાતમાં પારે પહોંચી ગયો પણ તે ચૂપ રહ્યો.
જે બાદ ગાઇડ તેને કૂતૂમ મીનાર બતાવવા લઇ ગયો
વિદેશી : આ શું છે??
ગાઇડ : આ તમારા પિત્ઝા અને બર્ગર પર લગાવાની ટામેટો સોસની બોટલ છે!!!!
😈😈😈😈😈😈
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)