👉🏻લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે?
પત્ની: ચેક બુક.
😂😂
👨🏻⚕️ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે?
🧑🏻💼દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો
👨🏻⚕️ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી.
🧑🏻💼દર્દી : આ કયા દુખાવાની દવા આપી?
👨🏻⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.
🤣😂🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)