Homeધાર્મિકગુરુ-શનિ બતાવશે તેની ભવ્યતા,...

ગુરુ-શનિ બતાવશે તેની ભવ્યતા, નવા વર્ષની શરૂઆત આ રાશિ માટે વરદાન સાબિત થશે

વર્ષના અંતમાં ગુરૂ પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. કાલ એટલે કે 31 ડિસેમ્બરે દેવગુરૂ બૃહસ્પતિ ચાલ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. તો શનિ દેવ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન રહેશે. બંને ગ્રહોની સ્થિતિ જ્યારે શુભ થાય છે તો વ્યક્તિનું જીવન આનંદમય થઈ જાય છે. ગુરૂ મેષ રાશિમાં માર્ગી થવાના છે. તેથી આવો જાણીએ 2024માં કયાં રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની સ્થિતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

મિથુન રાશિ
શનિ અને ગુરૂની સ્થિતિ મિથુન રાશિના જાતકો માટે શુભ રહેશે. બિઝનેસ કરી રહેલા લોકોને પ્રોફિટ થશે. આ દરમિયાન સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. સાથે ઘર-પરિવારના સભ્યોનો સાથ મળશે.

મેષ રાશિ
ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન રહી ભાગ્ય ભાવ પર દ્રષ્ટિ પાડશે. ગુરૂની શુભ સ્થિતિને કારણે તમને દરેક કામમાં સફળતા મળશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે. શનિ તમારા 11માં ભાવ પર દ્રષ્ટિ પાડશે અને પોતાની કૃપા વરસાવશે. તેવામાં તમે તંદુરસ્ત રહેશો અને તણાવ દૂર રહેશે.

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની ચાલમાં શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. યાત્રા પર જવાની સંભાવના નજર આવી રહી છે. તમે દરેક કામ મહેનત સાથે પૂરુ કરશો. કરિયરમાં થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, જે વધુ દિવસ ટકશે નહીં. આર્થિક સ્થિતિ મજબૂત અને સ્ટેબલ બનેલી રહેશે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Most Popular

More from Author

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી...

હવે કબ્રસ્તાન.😅😝😂😜🤣🤪

દાદીમાને ગીતા વાંચતા જોઈનેપૌત્રે માતાને પૂછ્યું, મમ્મી,દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા...

ચા માં પડેલા બિસ્કિટ😝😂

એક કવીઝ શો માંમને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમારી...

Read Now

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા અને સમય બન્ને બચી જશે…જા જા…છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છેને તે વાંચી રહી છું…!!!😅😝🤣😂🤪 એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે...

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની રસપ્રદ પૌરાણિક કથા

મુખ્ય 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પૌરાણિક કથા શું છે? અહીં શિવલિંગ ક્યારે સ્થાપિત થયું, કોણે સ્થાપ્યું અને બાબા મહાકાલેશ્વરની શું કથા છે.ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન છે. ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરની સ્થાપના ક્યારે, કેમ અને કેવી રીતે થઈ, જાણો રાજા ચંદ્રસેનની કથા. કેવી રીતે...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ...