👵🏻મમ્મી: તને કેવી 👱🏻♀️પત્નિ જોઈએ છે ?
🧑🏻🦳હું: 👵🏻તારા જેમ 😊લાડ કરનાર અને 🤗પ્રેમાળ !
👵🏻મમ્મી: શું વાત છે દીકરા, આખી જિંદગી 🩴ચપ્પલ ખાઈને જ વીતાવવી છે !
🤣😂😅🤪😜😝
🧔🏻પિતા ( 😡ગુસ્સે થઈને ) : કાલે રાત્રે તું ક્યાં હતો ?
🧑🏻પુત્ર : થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.
🧔🏻પિતા : ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે 🚘કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !
😝😂🤣😅🤪😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)