👨🏻🦱પતિ, 👩🏻પત્ની મ્યૂઝિયમ જોવા ગયા..!!
👨🏻🦱પતિઃ અહીં 🌎દુનિયાનાં બધા પ્રાચીન ⚔️હથિયારો છે.
👩🏻પત્નીઃ બધા નથી.
👨🏻🦱પતિઃ કેમ?
👩🏻પત્નીઃ “વેલણ” ક્યાં છે?👻💀☠️
🙄😏 🤣🤣🤣
શેરબજાર સ્પેશિયલ
ભુરો : ( સ્ટોક બ્રોકરને ) ” અત્યારે શું લેવાય ?”
સ્ટોક બ્રોકર : “ભગવાનનું નામ”.
🙄🙄😆😆😟😥
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)