ગગો ભાગાની ખબર કાડવા હોસ્પિટલમાં આવ્યો.. . .
ગગો: શું થયું? . .
ભગો: યાર, પત્નીને ફેસબુકનો પાસવર્ડ ખબર પડી ગઈ…!
🤣🤣🤣🤣
યુવક- મારી સાથે લગ્ન કરી લે… યુવતી- કેમ?
યુવક-મારા પિતા ગામની સૌથી મોટી વ્યક્તિ છે…
લગ્ન પછી યુવતીને ખ્યાલ આવ્યો કે યુવકના પિતા 105 વર્ષના છે.
🤣🤣🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)