દર્દીને હાર્ટ-સર્જરી માટે ઓપરેશન
થીએટરમાં લઇ જવામાં આવ્યો.
જયારે દર્દીની નજર
તાજા ગુલાબના હાર પર પડી
ત્યારે તેણે નર્સને પૂછ્યું:
“આ હાર કોના માટે છે?”
નર્સ: “તમારું ઓપરેશન સફળ રહે
તો ડોક્ટર માટે, નહીતર તમારા માટે.”
😝😝😝🤣🤪😂
મગનલાલ માસ્તર : “છોકરાઓ,
ગરમીમાં વસ્તુઓનું વિસ્તરણ થાય છે
તેનું એક ઉદાહરણ આપો.”
સુરેશ : “ગરમીમાં અમારું વેકેશન બે મહિનાનું હોય છે.
અને ઠંડીમાં દશ દિવસનું થઇ જાય છે.”
😂🤪🤣😝😅😜
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)