HomeરસોઈSabudana Khichdi Recipe: મહારાષ્ટ્રિયન...

Sabudana Khichdi Recipe: મહારાષ્ટ્રિયન સ્ટાઈલમાં સાબુદાણાની ખીચડી ઘરે બનાવો, જાણો રેસિપી

ઉપવાસમાં સૌથી વધારે કંઈ ખવાતું હોય તો તે સાબુદાણાની ખીચડી હોય છે. પણ ઘણા લોકો તેને ઘરે બનાવે એટલે એકદમ ચીકણી બને છે. દરેક દાણો છૂટો રહે તે રીતે બનાવવામાં લોકોને અગવડતા પડે છે.

સાબુદાણાની ખીચડી બનાવવાની સામગ્રી

સાબુદાણા
શીંગના દાણા
બટાકા
મીઠું
તેલ
લીલા મરચા
આદુ
જીરું
મીઠો લીમડો
લીંબુ
સાબુદાણાની ખીચડી રીત

બે કપ સાબુદાણાને ધોઈને તેમા પાણી ઉમેરી બે કલાક માટે પલળવા દો.
બે મુઠ્ઠી શીંગ લેવી અને તેને શેકી લેવા.
શીંગના દાણા ઠંડા થઈ જાય એટલે મિક્સરમાં અધકચરા પીસી લેવાના.
વહે કઢાઈમાં તેલ લો. તેમા બે બટાકા સમારી ઉમેરો. તેમા મીઠું ઉમેરી નરમ બની જાય ત્યાં સુધી સાતળો.
હવે તે કઢાઈમાંથી બટાકા કાઢી તેમા રહેલા તેલમાં જીરું ઉમેરો.
તેમા કાપેલા મરચા, મીઠા લીમડાના પાન ઉમેરો.
પછી તેમા શીંગનો ભૂકો ઉમેરો. પછી તેને ત્રણ મિનિટ શેકો.

તેમા થોડું મીઠું ઉમેરો.
તેમા આદુ મરચાની પેસ્ટ ઉમેરો.
હવે તેમા સાબુદાણા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
પછી ઢાંકીને 10 મિનિટ શેકાવા દો. પછી ફરી મીઠું અને ખાંડ ઉમેરો.
હવે તેમા સાતળેલા બટાકા ઉમેરો અને મિક્સ કરો. પછી પાકવા દો.
હવે તેના પર લીંબુનો રસ ઉમેરો.
પછી કોથમરી ઉમેરો. તેમા મરીનો પાવડર ઉમેરી મિક્સ કરો.
હવે તૈયાર છે મહારાષ્ટ્રિયન સ્ટાઈલની સાબુદાણાની ખીચડી.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...