ચિન્ટુ🤓 : કયો 📱ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.
🤪😅😂😜🤣😝
ચીન્ટી😇 : 🍎સફરજનમાં એક બટકું ભરેલ હોય એવો.
🤦🏻🤦♀️🤦🏻♂️🤷🏻♀️🤷🤷🏻♂️
ચિન્ટુ🤓 : ગાંડી એવા એઠા 📱ફોન ન લેવાય
ફર્સ્ટ વેવમાં કોઈ 🦠કોરોના 🧪પોઝિટિવ સાજુ થઈ ને 🏡ઘરે આવતું તો આખું બિલ્ડિંગ🏢 થાળી 🍽વગાડીને 🙏🏻સ્વાગત કરતું.
🤣🤪😂😜😅😝
થર્ડ વેવમાં તો ઘરવાળા પણ 😏સિરિયસલી નથી લેતા બોલો …
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)