Homeક્રિકેટયોર્કર કિંગ બુમરાહની 'સિક્સ'...

યોર્કર કિંગ બુમરાહની ‘સિક્સ’ જોઈને દાદા ખુશ, બીસીસીઆઈને સલાહ ‘હા’

વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે વર્ચસ્વ જમાવ્યું હતું . બુમરાહે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી. તેની તીક્ષ્ણ બોલિંગને કારણે ભારતે ઈંગ્લેન્ડને 253 રનમાં આઉટ કરી દીધું અને પ્રથમ દાવમાં 142 રનની વિશાળ લીડ મેળવી.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ બુમરાહની દમદાર બોલિંગથી પ્રભાવિત છે.

સૌરવ ગાંગુલીએ ભારતની ઝડપી બોલિંગના વખાણ કર્યા અને BCCIને એક સલાહ પણ આપી. ગાંગુલીનું માનવું હતું કે ફાસ્ટ બોલરો આટલું સારું પ્રદર્શન કરતા હોવાથી સ્પિનને સપોર્ટ કરતી પીચો બનાવવાની જરૂર નથી. આ સંદર્ભે તેણે X (Twitter) પર એક પોસ્ટ પણ શેર કરી છે.

@150 વિકેટ

આ દરમિયાન વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પ્રથમ દાવમાં 6 વિકેટ લેનાર બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 150 વિકેટનો માઈલસ્ટોન પણ પાર કર્યો હતો. બુહરાએ 6781 બોલમાં આ અંતર પૂરું કર્યું હતું. તેણે ઉમેશ યાદવનો રેકોર્ડ તોડ્યો. ઉમેશ યાદવે આટલી વિકેટ લેવા માટે 7661 બોલ નાખવા પડ્યા હતા.

Most Popular

More from Author

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી...

હવે કબ્રસ્તાન.😅😝😂😜🤣🤪

દાદીમાને ગીતા વાંચતા જોઈનેપૌત્રે માતાને પૂછ્યું, મમ્મી,દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા...

ચા માં પડેલા બિસ્કિટ😝😂

એક કવીઝ શો માંમને 5 કરોડનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમારી...

Read Now

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા- સારું છેમારા પૈસા અને સમય બન્ને બચી જશે…જા જા…છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છેને તે વાંચી રહી છું…!!!😅😝🤣😂🤪 એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યોતેને ખબર કેતેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.તેણે...

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની રસપ્રદ પૌરાણિક કથા

મુખ્ય 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પૌરાણિક કથા શું છે? અહીં શિવલિંગ ક્યારે સ્થાપિત થયું, કોણે સ્થાપ્યું અને બાબા મહાકાલેશ્વરની શું કથા છે.ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈનમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન છે. ઉજ્જૈનમાં ભગવાન મહાકાલેશ્વરની સ્થાપના ક્યારે, કેમ અને કેવી રીતે થઈ, જાણો રાજા ચંદ્રસેનની કથા. કેવી રીતે...

ભૂલક્કડ સાહેબ 😅😝😂😜🤣🤪

ટપ્પુ : અલ્યા,આજે મેં એક અફલાતૂન વાત વાંચી.જેને ચાળીસ વર્ષ સુધી વાંચતા લખતા નહોતુંઆવડતું એ માણસ સ્ત્રીને કારણેબે વર્ષમાં પ્રોફેસર બની ગયો.પપ્પુ – એમાં શું મોટી વાત?હું એવા માણસને ઓળખું છું જે 40 વર્ષનીઉંમરે પ્રોફેસર હતો અને એક સ્ત્રીને મળીનેબે જ દિવસમાં મુર્ખ બની ગયો.😅😝😂😜🤣🤪 એક સાહેબ ખૂબ...