છોકરી : શું કરી રહ્યો છે?
છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.
છોકરી : એકલા એકલા.
છોકરો : હવે 10 રૂપિયાની
મગફળી માટે શું ભંડારો લગાવું.
😅😝😂😜🤣🤪
બોયફ્રેન્ડ : જો,
મને કરોડો રૂપિયાની ખોટ જાય,
તેમ છતાં પણ તું મારી સાથે લગ્ન કરીશ?
ગર્લફ્રેન્ડ : શું તને
હકીકતમાં કરોડો રૂપિયાની ખોટ થઇ છે?
બોયફ્રેન્ડ : નહિ,
હું તો બસ એમ જ પૂછી રહ્યો હતો.
પ્રેમિકા : થેંક ગોડ, તો ઠીક છે,
હું તારી સાથે જ લગ્ન કરીશ.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)