મોન્ટુએ તેનો પાલતુ કૂતરો વેચવો હતો,
અને પિન્ટુ તેને ખરીદવાનો હતો.
પિન્ટુ : શું આ કૂતરો વફાદાર છે?
મોન્ટુ : હા,
હું તેને અગાઉ પણ બે વાર વેચી ચુક્યો છું,
તે એટલો વફાદાર છે કે
દરેક વખતે તે મારી પાસે પાછો આવે છે.
😝😅😜😂🤪🤣
બીમાર પત્નીની શાયરી :
તબિયત ખરાબ હતી,
ના કોઈ દવા કામ આવી અને
ના કોઈ તાવીજ કામ આવ્યું.
ફોન કરીને પતિ સાથે લડી
ત્યારે જઈને થોડો આરામ મળ્યો.
😝😅😜😂🤪🤣
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)