“પત્ની હોવાનો ડર!”
ચિંટૂની પત્ની મરી ગઇ હતી.
બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું…
પિંટૂ- અલ્યા થોડું તો રડવું પડે!!!
ચિંટૂ- અલ્યા પણ બિલકુલ પણ
રડવું નથી આવતું!!
પિંટૂ- ખાલી વિચાર કે
જો તે પાછી આવી ગઇ છે!! . . . .
બસ પછી તો પૂછવું શું,
ચિંટૂ ખોબે ખોબા ભરીને રોયો!!!
😂😂😂
પત્ની : મેં સપનામાં જોયું કે
તમે મારા માટે ડાયમંડની
વીટી લેતા હતા.
પતિ : હા,
અને તારા પપ્પા તેનું
બિલ ચુકવતા હતા.
😂😂😂
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)