👱🏻પતિ : 👶🏻બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,
તેને હાલરડું સંભળાવીને સુવડાવી કેમ નથી દેતી?
👱🏻♀️પત્ની : હાલરડું સંભળાવું તો 🧑🏻🦱પાડોશી કહે છે કે,
👱🏻♀️ભાભી આના કરતા તો 👶🏻બીટ્ટુને જ રડવા દો.😜😜😜
Zomato અને Swiggy ની સફળતા પાછળ કોઈ એક સ્ત્રીનો હાથ નથી….
લાખો આળસુ સ્ત્રીઓનો હાથ છે.😜🤣😜🤣😜😜
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)