કર્મચારી: સર,
તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જ
નોકરી પર કેમ રાખો છો?
સાહેબ: કારણ કે,
તેમને અપમાન સહન કરવાની
આદત હોય છે…અને તેમને
ઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.
😅😝🤣😂🤪
પતિ : તારા બાપની દાઝ્યા પર
ડામ દેવાની આદતી ગઇ નથી!!
પત્ની : હવે શું થયું?
પતિ : આજે ફરીથી તેમણે મને પૂછ્યું કે
મારી છોકરી જોડે લગ્ન કરીને તમે
ખુશ તો છો ને??
😅😝🤣😂🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)