Homeધાર્મિકઘરની આ દિશામાં પિરામિડ...

ઘરની આ દિશામાં પિરામિડ લગાવવાથી બધી સમસ્યાઓ દૂર થશે, સફળતા તમારા કદમ ચૂમશે

અનેક લોકો ઘણી મહેનત કરે તેમ છતાં મનપસંદ પરિણામ મળતું નથી. તમામ કામમાં અડચણ આવે છે, વધતી જતી પરેશાનીના કારણે જીવન બરબાદ થઈ જાય છે. જે માટે વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમારા ઘરમાં પિરામિડ હોય તો તેની દશા અને દિશાનું ખાસ ધ્યાન રાખવું, ખોટી દિશામાં પિરામિડ રાખવાથી ઊંધી અસર થવા લાગે છે. પિરામિડ રાખવાના શું ફાયદા છે અને કઈ દિશામાં રાખવો તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

ઘરમાં પિરામિડ રાખવાના ફાયદા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી શુભ સંકેત મળે છે અને ઘરમાં સકારાત્મક અસર થાય છે. બિઝનેસ અને નોકરીમાં આવતી અડચણ દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.
પિરામિડમાં સકારાત્મક ઊર્જા હોય છે, જેની ઘરના સભ્યો પર અસર થાય છે. ઘરમાં રહેતા લોકોનો થાક અને તણાવ ઓછો થાય છે.
વાસ્તુ નિષ્ણાંત અનુસાર પિરામિડ શુભ ફળ આપે છે. જેની ઘરના બાળકો પર અસર થાય છે. બાળકોના સ્ટડી ટેબલ પર પિરામિડ રાખવાથી તેમની એકાગ્રતા વધે અને દિમાગ શાંત રહે છે.
આ દિશામાં પિરામિડ રાખો

બિઝનેસ, નોકરી અને કરિઅરમાં અનેક અડચણ આવી રહી હોય તો પિરામિડ ઈશાન ખૂણામાં રાખવો, જેથી ઘરના સભ્યોને સફળતા પ્રાપ્ત થવા લાગશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના કોઈ સભ્યને રાત્રે ઊંઘ ના આવતી હોય, વારંવાર ઊંઘ ઉડી જતી હોય અને તણાવમાં હોય તો પિરામિડ દક્ષિણથી પશ્ચિમ દિશામાં રાખો, જેથી લાભ થશે.
વેપારમાં વૃદ્ધિ મેળવવાની કામના હોય તો ઓફિસની કેબિનમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પિરામિડ રાખો.
ઘરની કોઈ વ્યક્તિ વધુ સમયથી બિમાર હોય તો તેના પલંગ પાસે પિરામિડ રાખો, જેથી જલ્દી સ્વસ્થ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...