ઠોઠ 🧑🏻વિદ્યાર્થી : પણ 👨🏻🏫સાહેબ, મને શૂન્ય માર્ક તો ન જ મળવા જોઈએ એમ મને લાગે છે.😒
👨🏻🏫શિક્ષક : મને પણ એમ જ લાગે છે, પણ હું 🥺લાચાર હતો, શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.😅😂🤣😝😜🤪
🧔🏻નટુ : મારો 👦🏻દીકરો કોલેજ ગયા પછી એવો હોશિયાર થઇ ગયો છે કે એ કાગળો લખે તો મારે શબ્દકોષ જોવો પડે છે.
🧔🏻♂️ગટુ : અરે, મારો 🧒🏻દીકરો પણ એવો હોંશિયાર થઇ ગયો છે કે એનો કાગળ આવે એટલે મારે બેંકની પાસબુક જોવી પડે છે !
🤪😜🤪😜🤪😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)