મુંબઈનો રાજુ : યાર પપ્પુ, આ દારૂની
દુકાન વાળાને વાસ્તુ કોણ સમજાવતું હશે?
પપ્પુ : કેમ આવું પૂછે છે?
રાજુ : તેમની ગટર પાસે હોય,
દક્ષિણ દિશામાં હોય,
દુકાનની સામે નાળું હોય, કે સામે ખાડો હોય,
ઈલેક્ટ્રીકલ ટ્રાન્સફોર્મર હોય કે
કોઈ બીજો વાસ્તુ દોષ હોય,
તેમની દુકાનમાં હંમેશા ભીડ રહે છે.
😅😝😂😜🤣🤪
મોડીરાત્રે સોનુ દારૂપીને રોડ પર જઈ રહ્યો હતો
ત્યારે એક પોલીસવાળાએ તેને રોક્યો.
પોલીસ : ક્યાં જઈ રહ્યા છો?
સોનુ : દારૂપીવાથી થતા નુકસાન પર
પ્રવચન સાંભળવા.
પોલીસ : આટલી રાત્રે તને પ્રવચન કોણ આપશે?
સોનુ : મારી પત્ની આપશે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)